Site icon News Continuous Bureau | Mumbai

Citadel honey bunny: સિટાડેલ: હની બની ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વરુણ ધવન અને સામંથા ની વેબ સિરીઝ

Citadel honey bunny: સિટાડેલ: હની બની થી વરુણ ધવન ઓટિટિ પર ડેબ્યુ કરી રહ્યો છે આ સિરીઝ માં વરુણ સાથે સામંથા પણ જોવા મળશે હવે સિટાડેલ હની બની ની રિલીઝ ડેટ ની જાહેરાત કરવામાં આવી છે.

citadel honey bunny to release on 1 august 2024 on prime video

citadel honey bunny to release on 1 august 2024 on prime video

News Continuous Bureau | Mumbai

Citadel honey bunny: સિટાડેલ: હની બની ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિટાડેલ હની બની થી વરુણ ધવન ઓટિટિ પર ડેબ્યુ કરી રહ્યો છે આ સિરીઝ માં વરુણ સાથે સામંથા પણ જોવા મળશે હવે સિટાડેલ હની બની ની રિલીઝ ડેટ ની જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kiara advani War 2: વોર 2 ના શૂટિંગ માટે યશરાજ સ્ટુડિયો પહોંચી કિયારા અડવાણી, અભિનેત્રી નો વિડીયો થયો લીક

સિટાડેલ: હની બની ની રિલીઝ ડેટ 

રાજ અને ડીકેએ તેમના X હેન્ડલ પર સિટાડેલ: હની બની ની રિલીઝ ડેટ ની જાહેરાત કરતા એક ફોટો શેર કર્યો જેમાં નંબરો સાથે ‘01.08’ લખેલું હતું.જેના પર થી સ્પષ્ટ થાય છે કે ‘સિટાડેલ: હની બની’ 1 ઓગસ્ટ, 2024ના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.


‘સિટાડેલ’ યુનિવર્સ ના ભારતીય સંસ્કરણનું નામ ‘સિટાડેલ: હની બની’ છે.જેમાં સામંથા હની નું પાત્ર ભજવવા અને વરુણ ધવન બની ની ભૂમિકા ભજવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version