Site icon

Rashid khan death: પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક રાશિદ ખાનનું 55 વર્ષ ની વયે થયું નિધન, આજે પંચભૂત માં વિલીન થશે તેમનો પાર્થિવ દેહ

Rashid khan death: પ્રખ્યાત ગાયક રાશિદ ખાનનું નિધન થયું છે. આ ગાયકે ઇન્ડસ્ટ્રીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમના નિધન થી ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર છે.

classical singer rashid khan passes away due to cancer

classical singer rashid khan passes away due to cancer

News Continuous Bureau | Mumbai

Rashid khan death: પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક રાશિદ ખાનનું 55 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર બહાર આવતા જ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.રિપોર્ટ્સ અનુસાર તેઓ લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. તેમની કોલકાતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેઓ કેન્સર સામેની જંગ હારી ગયા અને દુનિયા ને અલવિદા કહી દીધુ. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shweta tiwari: શ્વેતા તિવારી ની થઇ સિંઘમ અગેઇન માં એન્ટ્રી, રોહિત શેટ્ટી ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

રાશિદ ખાન નું નિધન 

તમને જણાવી દઈએ કે ગાયક ઉસ્તાદ રાશિદ ખાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે.  લોકપ્રિય થયેલું ગીત છે ‘જબ વી મેટ’નું ‘આઓગે જબ તુમ ઓ સજના’ આ સિવાય તેમને ‘માય નેમ ઈઝ ખાન’ ‘રાઝ 3’, ‘કાદંબરી’, ‘શાદી મેં જરૂર આના’, જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો
Ghooskhor Pandat Title Controversy: વિવાદ બાદ બદલાશે મનોજ બાજપેયીની ફિલ્મનું નામ, મેકર્સે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી નવું ટાઇટલ રાખવાની કરી જાહેરાત.
Exit mobile version