Site icon

Kabir kabeezy singh: પ્રખ્યાત કોમેડિયન કબીર ‘કબીજી’ સિંહ નું થયું નિધન, માત્ર આટલા વર્ષ ની વયે કહ્યું દુનિયા ને અલવિદા

Kabir kabeezy singh: 'અમેરિકા ગોટ ટેલેન્ટ' અને 'ફેમિલી ગાય' માટે પ્રખ્યાત કોમેડિયન કબીર 'કબીજી' સિંહનું સાન ફ્રાન્સિસ્કોમાં 39 વર્ષની વયે અવસાન થયું.

News Continuous Bureau | Mumbai

Kabir kabeezy singh: પ્રખ્યાત કોમેડિયન કબીર ‘કબીજી’ સિંહ નું નિધન થયું છે. ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ સ્ટાર  39 વર્ષની વયે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતા અને હાસ્ય કલાકારનો મૃતદેહ તેના સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાના ઘરમાંથી મળી આવ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 ના પ્રીમિયર માં અલ્લુ અર્જુન ને જોવા એકઠી થયેલી ભીડ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, નાસભાગ માં ઘટી આવી દર્દનાક ઘટના

કબીર ‘કબીજી’ સિંહ નું થયું નિધન 

પોલીસ ‘કબીજી’ સિંહ ના આકસ્મિક મૃત્યુની તપાસ કરી રહી છે, જોકે તેના એક મિત્રએ જણાવ્યું હતું કે તે ઊંઘમાં મૃત્યુ પામ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે કબીરનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. પરિવાર અને પોલીસ અધિકારીઓ ટોક્સિકોલોજી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.


કબીર ‘કબીજી’ સિંહ એ ‘ફેમિલી ગાય’ના એક એપિસોડમાં કામ કર્યું હતું, પરંતુ તે 2021માં ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’ પર ફેમસ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Saba Azad Health Update: હૃતિક રોશનની લેડી લવ સબા આઝાદની તબિયત લથડી! ગંભીર બીમારીમાં માત્ર 14 દિવસમાં 4 કિલો વજન ઘટ્યું, તસવીરો જોઈ ફેન્સ ચિંતિત
Ramayana Update: ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવા માટે પસંદ કરવામાં આવ્યો આ ખાસ દિવસ, મેકર્સના નિર્ણયથી ચાહકો ખુશખુશાલ
Exit mobile version