Site icon News Continuous Bureau | Mumbai

Asrani Doctor degree: 84 વર્ષ ની ઉંમરે ‘અંગ્રેજો કે જમાને કે જેલર’ બન્યા ડોક્ટર, અસરાની ની તસવીર થઇ વાયરલ

Asrani Doctor degree: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા અસરાનીને ‘ડોક્ટર ઓફ આર્ટ્સ’ની પદવી એનાયત કરવામાં આવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

Comedy Legend Asrani Receives Doctor of Arts Degree at Age 84

Comedy Legend Asrani Receives Doctor of Arts Degree at Age 84

News Continuous Bureau | Mumbai

Asrani Doctor degree: હિંદી સિનેમાના દિગ્ગજ કોમેડી કલાકાર અસરાની એ 84 વર્ષની ઉંમરે ‘ડોક્ટર ઓફ આર્ટ્સ’  ની પદવી હાંસલ કરી છે. ઈન્વર્ટિસ યુનિવર્સિટીએ તેમને આ સન્માન આપ્યું છે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે તેમની ડિગ્રી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. અસરાનીએ પોતે પણ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું “Thank You”.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Arijit Singh: કોલ પર અરિજિત સિંહ એ માંગી માફી, ગાયક નો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

અસરાનીની સિનેમાની સફર અને આ સન્માન

અસરાની એ ‘શોલે’  જેવી ફિલ્મમાં ‘અંગ્રેજો કે જામને કે જેલર’ તરીકે યાદગાર પાત્ર ભજવ્યું હતું. તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને હંમેશા પોતાની કોમેડીથી દર્શકોને હસાવ્યા છે. આ પદવી તેમના કલાકારીના યોગદાન માટે આપવામાં આવી છે.


અસરાની ની તસવીર વાયરલ થતાં જ ફેન્સે તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, “અંગ્રેજો કે જમાને કે જેલર’ ને ખૂબ ખૂબ અભિનંદન.” ઘણા લોકોએ હાર્ટ અને ફાયર ઇમોજી સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version