Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના ની મુશ્કેલી માં થયો વધારો, બંને વિરુદ્ધ કેસ થયો દાખલ, પોલીસે શરૂ કરી કાર્યવાહી

Ranveer Allahbadia: યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વ માખીજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર 'ઇન્ડિયા ગોટ લેટેન્ટ'માં અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.હવે પોલીસે શૂટિંગ સ્ટુડિયો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

complaint filed against youtuber ranveer allahbadia samay raina and others

complaint filed against youtuber ranveer allahbadia samay raina and others

News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia: યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વ માખીજા અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ શો માં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને  ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ સામે આવ્યા પછી, મુંબઈ પોલીસની એક ટીમ ખાર સ્ટુડિયો પહોંચી જ્યાં શોનું શૂટિંગ થઈ રહ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: જાણો અમિતાભ બચ્ચને તેમની તાજેતર ની પોસ્ટ માં એવું તે શું લખ્યું કે તેમના ચાહકો ને થઈ ચિંતા

રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 

મીડિયા રિપોર્ટ મુજબ રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વ માખીજા અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આયોજકો સામે અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પત્રમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.


‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના લેટેસ્ટ શો માં ણવીર અલ્હાબાદિયાએ તેના માતા-પિતા પર એવી અભદ્ર ટિપ્પણી કરી કે તેની ખૂબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અને હવે તેની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version