Site icon News Continuous Bureau | Mumbai

ઍમેઝોનની આ વેબ સિરીઝ રિલીઝ થયા પહેલાં જ પડી વિવાદોમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

મનોજ બાજપાઈની  વેબ સિરીઝ ‘ધ ફૅમિલી મૅન 2’નું બુધવારે ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ‘ધ ફેમિલી મૅન 1’ ક્રાઇમ આધારિત વેબ સિરીઝ હતી અને એનો પાર્ટ ટુ પણ ક્રાઇમ આધિરત છે. આ સિરીઝમાં શ્રીલંકામાં પોતાના હિતની લડાઈ લડતાં તામિલ વિદ્રોહીઓ ઇસ્લામિક આતંકી સંસ્થા સાથે જોડાઈ ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેને લઈને આ બબાલ થઈ છે. વાત એમ છે કે દક્ષિણ ભારતમાં ટ્રેલરને લઈને લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર એને ‘તામિલવિરોધી’ વેબ સિરીઝ કહેવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ વેબ સિરીઝ રિલીઝ ક્યારે થાય છે.

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version