Site icon

Jaat controversy: વિવાદમાં આવી જાટ, ખ્રિસ્તી સમુદાયે સની દેઓલ ની ફિલ્મ પર પ્રતિબંધની કરી માંગ, જાણો સમગ્ર મામલો

Jaat controversy: સની દેઓલની ફિલ્મ 'જાટ'ના ચર્ચ સીન પર વિવાદ થયો છે. ફિલ્મ ના આ સીન પર ખ્રિસ્તી સમુદાયે વાંધો ઉઠાવ્યો છે.

Controversy over Church Scene in Sunny Deol Film 'Jaat'

Controversy over Church Scene in Sunny Deol Film 'Jaat'

News Continuous Bureau | Mumbai

Jaat controversy: બોલિવૂડ અભિનેતા સની દેઓલ, રણદીપ હુડ્ડા અને વિનીત કુમાર સિંહ અભિનીત ફિલ્મ ‘જાટ’ રિલીઝ થયા પછીથી ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ એક દ્રશ્યને કારણે ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ છે. ખ્રિસ્તી સમુદાયે ફિલ્મના એક ચર્ચ સીન પર કડક વિરોધ વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Hina Khan Viral Video: રેમ્પ વોક દરમિયાન બે વાર પડતા પડતા બચી હિના ખાન, અભિનેત્રી એ આ રીતે પોતાની જાત ને સંભાળી, વિડીયો થયો વાયરલ

ચર્ચના પવિત્ર સ્થળનું અપમાન

ફિલ્મના એક દ્રશ્યમાં રણદીપ હુડ્ડાને ચર્ચની અંદર, ક્રૂસ નીચે, પલ્પિટ (pulpit) પાસે ઉભો દર્શાવવામાં આવ્યા છે, જ્યાં અન્ય લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આ દ્રશ્યમાં ગુંડાગીરી અને ધમકાવવાના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે, જે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.ખ્રિસ્તી સમુદાયે આ દ્રશ્યને તેમની ધાર્મિક લાગણીઓનું અપમાન ગણાવ્યું છે અને ફિલ્મ પર સંપૂર્ણ બેનની માંગ કરી છે. સમુદાયે સરકારને બે દિવસનો અલ્ટીમેટમ આપ્યો છે કે જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો તેઓ વિરોધ વધુ તીવ્ર કરશે.


 

ફિલ્મના ડિરેક્ટર ગોપીચંદ મલિનેની છે અને તેને પીપલ મીડિયા ફેક્ટરી, મૈત્રી મૂવી મેકર્સ અને ટીજી વિશ્વ પ્રસાદ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ વિવાદ હવે નિર્માતાઓ માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version