Site icon News Continuous Bureau | Mumbai

Crew OTT release: થિયેટર બાદ ઓટીટી પર રિલીઝ થઇ ક્રૂ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો કરીના, તબ્બુ અને કૃતિ ની ફિલ્મ

Crew OTT release: ક્રૂ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. થિયેટર માં રિલીઝ થયા બાદ ફિલ્મ ના મેકરે તેને ઓટીટી પર રિલીઝ કરી છે.

crew released on ott platform netflix

crew released on ott platform netflix

News Continuous Bureau | Mumbai

Crew OTT release:  ક્રૂ ફિલ્મ  ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માં કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકા માં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હવે, રિલીઝના બે મહિના પછી, આ ફિલ્મ ને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો: Welcome to the jungle:વેલકમ ટુ ધ જંગલ માંથી થઇ સંજય દત્ત ની એક્ઝિટ, હવે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી ની થઇ અક્ષય કુમાર ની ફિલ્મ માં એન્ટ્રી

 

ક્રૂ ની ઓટીટી રિલીઝ 

નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લોકો સાથે ફિલ્મની ઓટીટી રિલીઝ ને લઈને માહિતી પણ શેર કરી હતી. આ ફિલ્મ મધરાતથી ઓટીટી પર રિલીઝ થઈ છે.. આ ફિલ્મ હવે નેટફ્લિક્સ  પર 190 દેશોમાં જોઈ શકાશે.એટલે કે આ ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે.


લોકોને ક્રૂની વાર્તા ખૂબ પસંદ આવી, જેના કારણે તેણે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version