Site icon News Continuous Bureau | Mumbai

Dara singh biopic: રામાયણ ના હનુમાન પર બનશે બાયોપિક, ઘરનો આ સભ્ય ભજવશે દારા સિંહ ની ભૂમિકા

Dara singh biopic: રામાયણ માં હનુમાન ના પાત્ર થી લોકપ્રિય થનાર સ્વગસ્થ અભિનેતા દારા સિંહ ની બાયોપિક બની રહી છે. અને આ બાયોપિક દારા સિંહ નો પુત્ર વિંદુ દારા સિંહ બનાવી રહ્યો છે.

dara singh biopic announcement by son vindu dara singh

dara singh biopic announcement by son vindu dara singh

News Continuous Bureau | Mumbai

Dara singh biopic: બોલિવૂડ ના દિવંગત અભિનેતા દારા સિંહ રામાયણ  તેમના પાત્ર હનુમાન થી ઘર ઘર માં લોકપ્રિય બન્યા હતા. આ પાત્ર એ દારા સિંહને લગભગ અમર કરી દીધા હતા. દારા સિંહ એ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. હવે એવા સમાચાર છે કે ટૂંક સમયમાં જ દારા સિંહ પર બાયોપિક બનવા જઈ રહી છે. અને આ બાયોપિક તેમનો દીકરો વિંદુ દારા સિંહ બનાવી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saba azad: રિતિક રોશન ને ડેટ કરવું સબા આઝાદ ને પડ્યું ભારે! 2 વર્ષ થી આ વાત ને લઈને પરેશાન છે અભિનેત્રી

દારા સિંહ પર બનશે બાયોપિક

 વિંદુ દારા સિંહ એ તાજેતર માં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે ‘તે પિતા દારા સિંહ પર  એક ફિલ્મ બનાવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં દારા સિંહ ની  મુખ્ય ભૂમિકા તેનો પુત્ર ફતેહ ભજવશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. ફતેહ લાંબા સમયથી બોલીવૂડમાં  ડેબ્યૂ માટે તૈયારી કરી રહ્યો હતો અને કારકિર્દી શરુ કરવા માટે આનાથી વધુ સારી  ફિલ્મ તેના માટે કોઈ હોઈ શકે જ નહિ.’


તમને જણાવી દઈએ કે, દારા સિંહ નો પૌત્ર ફતેહ સિંહ હાલમાં તેના દાદા ની બાયોપિક ની તૈયારીમાં વ્યસ્ત છે. તે મહાન અભિનેતા જેકી ચેન પાસેથી તાલીમ લઈ રહ્યો છે, ફતેહ વાસ્તવિક જીવનમાં ખૂબ જ હેન્ડસમ લાગે છે. તે તેના દાદાની બાયોપિક માટે સખત મહેનત કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version