Site icon

Darsheel Safary: તારે જમીન પર ના ઈશાન એટલે કે દર્શિલ સફારી નું નિવેદન આવ્યું ચર્ચામાં, આમિર ખાન ની ફિલ્મ સિતારે જમીન પર વિશે કહી આવી વાત

Darsheel Safary: દર્શીલ સફારી એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને કહ્યું કે તેને ફિલ્મનો ભાગ ન બનવાને લઈને દુઃખ નથી, કારણ કે તે આ લિગેસીનો હિસ્સો બનીને ખુશ છે

Darsheel Safary on Not Being Part of Sitaare Zameen Par I Was Just a Medium

Darsheel Safary on Not Being Part of Sitaare Zameen Par I Was Just a Medium

News Continuous Bureau | Mumbai 

Darsheel Safary: 18 વર્ષ પહેલાં આવેલી ‘તારે જમીન પર’  ફિલ્મમાં ઈશાન અવસ્થી નો રોલ ભજવનાર દર્શીલ સફારી ફરી ચર્ચામાં છે. ફિલ્મના સિક્વલ ‘સિતારે જમીન પર’ માં તેનો સમાવેશ ન થવા અંગે દર્શીલએ કહ્યું કે તેને દુઃખ નથી, કારણ કે તે માત્ર એક કડી હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Day 3 Collection: આમિર ખાન માટે લકી સાબિત થયો વિકેન્ડ, અભિનેતા ની ફિલ્મ સિતારે જમીન પર એ તેના રિલીઝ ના ત્રીજા દિવસે કરી આટલી કમાણી

“હું તો માત્ર એક કડી હતો” – દર્શીલ

દર્શીલએ કહ્યું કે “મને ખબર હતી કે ‘તારે જમીન પર’ મારી વ્યક્તિગત કહાની નથી. હું તો માત્ર એક માધ્યમ હતો. દરેક પાત્ર એ કહાની માટે એક કડી છે. આ ફિલ્મ એક ભાવનાત્મક યાત્રા છે, જે આપણને પોતાને પ્રેમ કરવાનું શીખવે છે.”દર્શીલએ કહ્યું કે “હું જો ફિલ્મનો ભાગ હોત તો સારું લાગત, પણ હું ખુશ છું કે હું આ લિગેસીનો હિસ્સો છું. આમિર સર છે, તેઓએ જે નિર્ણય લીધો હશે તે વિચારપૂર્વક લીધો હશે.”


‘સિતારે જમીન પર’ના પ્રીમિયર દરમિયાન દર્શીલ હાજર હતો, પણ તેણે કહ્યું કે તેને થોડીક ‘Left Out’ ફીલિંગ આવી. તેમ છતાં, તેણે ફિલ્મ અને ટીમ માટે શુભેચ્છાઓ આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version