Site icon News Continuous Bureau | Mumbai

Deepika chikhalia birthday: જાણો રામાયણમાં સીતા બનીને લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયા વિશે કેટલીક રસપ્રદ વાતો

Deepika chikhalia birthday: દીપિકા ચીખલીયા આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહી છે. રામાનંદ સાગર ની રામાયણ માં માતા સીતા નું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર અભિનેત્રી દીપિકા ચીખલીયા વિશે જાણીએ કેટલીક રસપ્રદ વાતો

deepika chikhalia birthday special know unknown facts about ramayana sita

deepika chikhalia birthday special know unknown facts about ramayana sita

News Continuous Bureau | Mumbai

Deepika chikhalia birthday: દીપિકા ચીખલીયા આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહી છે. દીપિકા એ રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં માતા સીતા નું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર એ દીપિકા ને ઘર ઘર માં લોકપ્રિય બનાવી હતી. રામાયણમાં દીપિકા એ માતા સીતા નું પાત્ર એટલું સારી રીતે ભજવ્યું કે આટલા વર્ષો પછી પણ લોકો તેનામાં માતા સીતાની છબી જુએ છે. દીપિકા ચિખલિયા એ માત્ર રામાયણ માં જ નહીં પરંતુ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nysa devgn and Aarav kumar: નિસા દેવગણ અને આરવ કુમાર લંડન માં કરી રહ્યા છે પાર્ટી, સ્ટારકિડ્સ ની તસવીર જોઈ લોકો ને આવી કાજોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી

 

દીપિકા ચીખલીયા નો જન્મ અને કરિયર 

દીપિકા ચિખલિયા નો જન્મ 29 એપ્રિલ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. દીપિકા ને શરૂઆતથી જ અભિનય માં રુચિ હતી. તે તેની સ્કૂલ માં પણ નાટકોમાં ભાગ લેતી હતી. દીપિકા એ ફિલ્મ ‘સુન મેરી લૈલા’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી તેની પ્રથમ ફિલ્મથી તેને ઘણી ઓળખ મળી હતી.


તેણે પોતાની અભિનય કારકિર્દીમાં હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ બંગાળી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ પછી દીપિકાએ રાજશ્રી પ્રોડક્શનની સીરિયલ ‘પેઇંગ ગેસ્ટ’ કરી. આ પછી તેને ઘણા ટીવી શોની ઓફર મળવા લાગી.દીપિકા ને ખરી ઓળખ રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં માતા સીતા નું પાત્ર ભજવીને મળી હતી. આ ઉપરાંત દીપિકા રામાનંદ સાગરની સિરિયલ ‘વિક્રમ બેતાલ’માં પણ એક્ટિંગ કરતી જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version