Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં

Kalki 2898 AD: કલ્કી 2898 એડી ની સિક્વલ માંથી દીપિકા બહાર થઇ ગઈ છે. ફેન્સે પ્રભાસની નવી હિરોઈન માટે અનુષ્કા શેટ્ટીનું નામ સુઝવ્યું, દીપિકાના એક્ઝિટથી સોશિયલ મીડિયા પર ચર્ચા

Deepika Out of ‘Kalki 2898 AD’ Sequel — Fans Suggest Anushka Shetty as Prabhas’ New Co-Star

Deepika Out of ‘Kalki 2898 AD’ Sequel — Fans Suggest Anushka Shetty as Prabhas’ New Co-Star

News Continuous Bureau | Mumbai

Kalki 2898 AD: પ્રભાસ ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’  ની સીક્વલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. દીપિકા પાદુકોણ હવે સીક્વલનો ભાગ નહીં રહે, જેની પુષ્ટિ બાદ ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે દીપિકાની જગ્યાએ હવે અનુષ્કા શેટ્ટી ને કાસ્ટ કરવામાં આવે તો ફિલ્મમાં નવી તાજગી આવશે. પ્રભાસ અને અનુષ્કાની જોડી અગાઉ ‘બાહુબલી’ માં પણ સુપરહિટ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Natasa Stankovic: શું લગ્ન બાદ નતાશા સ્ટેન્કોવિક સાથે હાર્દિક પંડ્યાએ કર્યો હતો દગો? એક્સ ગર્લફ્રેન્ડ જેસ્મિન વાલિયાના કમેન્ટથી મચી ચર્ચા

દીપિકાના એક્ઝિટ પાછળના કારણો અને ફેન્સની પ્રતિક્રિયા

દીપિકાના ફિલ્મમાંથી બહાર થવા પાછળ ફી વધારાની માંગ અને રોલ નાના થવાની ચર્ચા છે. ફેન્સે મેકર્સને અનુરોધ કર્યો છે કે અનુષ્કા શેટ્ટી જેવી મોટી એક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે લખ્યું કે “પ્રભાસ-અનુષ્કાની કેમિસ્ટ્રી ફરી જોવા મળશે તો ફિલ્મમાં નવી ઉર્જા આવશે.”અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ ની જોડી ‘બાહુબલી’માં ખૂબ લોકપ્રિય રહી છે. બંનેની ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રી અને ડેટિંગની અફવાઓ પણ ચર્ચામાં રહી છે. ફેન્સ માને છે કે અનુષ્કાની એન્ટ્રીથી ‘કલ્કી 2898 એડી’ના સીક્વલમાં નવી તાકાત આવશે.


દીપિકા પાદુકોણે થોડા સમય પહેલા પ્રભાસની ‘સ્પિરિટ’  ફિલ્મ પણ છોડી હતી. કામના કલાકો અને ફી અંગે મેકર્સ સાથે સહમતિ ન થતાં તેમણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે ‘કલ્કી 2’માંથી પણ બહાર થવાથી ફેન્સમાં નિરાશા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prahaar Trailer Rajkummar Rao ‘પ્રહાર’નું દમદાર ટ્રેલર રિલીઝ 26/11 મુંબઈ હુમલા કેસના વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકામાં રાજકુમાર રાવ
Dhurandhar 2 Censor Board Cuts ટીવી પર નહીં જોવા મળે ‘ધુરંધર’નો અસલી ખૌફ સેન્સર બોર્ડે ચલાવી કાતર, 10 મિનિટ ઘટી ફિલ્મની લંબાઈ
Koffee With Karan Ending બોલીવુડના સૌથી ચર્ચિત ટોક શોનો ધ એન્ડ કરણ જોહરે ‘કોફી વિથ કરણ’ની છેલ્લી સીઝનની જાહેરાત કરી
Pan Masala Advertisement Controversy ‘અમારો કરાર માત્ર માઉથ ફ્રેશનર પૂરતો હતો’ FDA ની નોટિસ પર શાહરૂખ, અજય અને ટાઈગરનો જવાબ
Exit mobile version