Site icon News Continuous Bureau | Mumbai

Deepika and Ranveer: ગુજરાત ના રંગ માં રંગાઈ દીપિકા પાદુકોણ,અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પતિ રણવીર સાથે દાંડિયા રમતી જોવા મળી અભિનેત્રી, જુઓ વિડીયો

Deepika and Ranveer: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ની શરૂઆત થઇ ગઈ છે.ત્રણ દિવસ ચાલનારા આ ફંક્શન ના બીજા દિવસે રણવીર અને દીપિકા દાંડિયા રમતા જોવા મળ્યા હતા.

deepika padukone and ranveer singh dance performance at anant and radhika pre wedding bash

deepika padukone and ranveer singh dance performance at anant and radhika pre wedding bash

News Continuous Bureau | Mumbai 

 Deepika and Ranveer: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં શરૂ થઇ ગયા છે. ગઈકાલે આ ફંક્શન નો બીજો દિવસ હતો. જેમાં બોલિવૂડ સેલેબ્સ એ પરફોર્મન્સ આપ્યું હતું. આ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દીપિકા અને રણવીર દાંડિયા રમતા તેમજ સ્ટેજ પર રણવીર સિંહ ના ગીત પર ડાન્સ જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શન ની થઇ ગઈ શરૂઆત, મુકેશ અંબાણી ની સ્પીચ સાંભળી મેહમાનો થયા ગદગદ

 

રણવીર અને દીપિકા નો ડાન્સ વિડીયો  

દીપિકા પાદુકોણ ગર્ભવતી છે. આ દરમિયાન અભિનેત્રી અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માટે તેના પતિ રણવીર સિંહ સાથે જામનગર પહોંચી છે. આ ફંક્શન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં રણવીર અને દીપિકા દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દીપિકા ગોલ્ડન કલર ના લહેંગા માં ખુબજ સુંદર લાગતી હતી.


આ ઉપરાંત વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રણવીર સિંહ ના ગીત ગલ્લાન ગુડિયાં પર પરફોર્મ કરતા જોવા મળે છે. 


દીપિકા નો આ ડાન્સ વિડીયો જોઈ લોકો કોમેન્ટ કરી ને દીપિકા ને તેની પ્રેગ્નન્સી માં ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version