Site icon

Deepika padukone and Ranveer singh: રણવીર સિંહ અને તેના પરિવાર સાથે ડિનર ડેટ એન્જોય કરતી જોવા મળી દીપિકા પાદુકોણ, અભિનેત્રી ની આ રીતે સંભાળ રાખતો જોવા મળ્યો અભિનેતા

Deepika padukone and Ranveer singh: દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે. થોડા દિવસો પહેલા દીપિકા તેની માતા ઉજાલા સાથે ડીનર ડેટ પર જતી જોવા મળી હતી. હવે દીપિકા રણવીર સિંહ અને તેના પરિવાર સાથે ડિનર ડેટ એન્જોય કરતી જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

deepika padukone and ranveer singh step out with family for dinner date

deepika padukone and ranveer singh step out with family for dinner date

News Continuous Bureau | Mumbai 

Deepika padukone and Ranveer singh: દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે.દીપિકા સપ્ટેમ્બર મહિનામાં તેના પહેલા બાળક ને જન્મ આપશે. થોડા દિવસો પહેલા દીપિકા તેની માતા ઉજાલા સાથે બાંદ્રા ની એક રેસ્ટોરન્ટ માં ડિનર ડેટ પર પહોંચી હતી કેમ કે રણવીર સિંહ તે દિવસો માં અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ માટે ક્રુઝ પર હતો હવે રણવીર ના પરત ફરતા દીપિકા રણવીર અને તેના પરિવાર સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Adah sharma: સુશાંત સિંહ રાજપૂત ના ફ્લેટ માં શિફ્ટ થઇ અદા શર્મા, જણાવ્યો દિવંગત ના ઘરમાં રહેવાનો અનુભવ

દીપિકા પાદુકોણ ની સંભાળ લેતો જોવા મળ્યો રણવીર સિંહ 

દીપિકા પાદુકોણ રણવીર સિંહ અને તેના પરિવાર સાથે મુંબઈની એક લક્ઝરી રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન રણવીર સિંહ તેની ગર્ભવતી પત્ની દીપિકા ની સંભાળ લેતો જોવા મળ્યો હતો તે તેની  ગર્ભવતી પત્નીને કારમાં બેસાડી અને તેની બીજી લક્ઝરી કાર ચલાવીને ઘરે પરત ફર્યો હતો.


તમને જણાવી દઈએ કે, 9 ફેબ્રુઆરીએ દીપિકા અને રણવીરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી આ ગુડન્યુઝ આપ્યા હતા. પોસ્ટ અનુસાર, દીપિકા અને રણવીર સિંહ સપ્ટેમ્બર 2024માં તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો
Honey Singh Mumbai Concert FIR: યો યો હની સિંહ કોન્સર્ટ વિવાદમાં: એરપોર્ટ પાસે લેઝર લાઈટના ઉપયોગથી ખળભળાટ, મુંબઈ પોલીસની કડક કાર્યવાહી
Bhooth Bangla Release Date: અક્ષય કુમારના ‘ભૂત બંગલા’માં રિલીઝ ડેટનું ભૂત! કન્ફ્યુઝન દૂર કરવા મેદાનમાં આવ્યા મેકર્સ, જાણો ફાઈનલ ડેટ
Ajay Devgn New Project: અજય દેવગણનો મોટો ધડાકો: સત્ય ઘટના પર આધારિત નવા પ્રોજેક્ટની કરી જાહેરાત! જાણો કઈ રિયલ સ્ટોરી પર બનશે ફિલ્મ?
Exit mobile version