Site icon News Continuous Bureau | Mumbai

Deepika Padukone: Meta AIની નવી ‘વોઈસ ઓફ ઈન્ડિયા’ બની દીપિકા પાદુકોણ, હવે તમારા ફોનમાં સાંભળો તેનો અવાજ!

Deepika Padukone: દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આપી માહિતી, જેને લઈને તેના ફેન્સ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ દીપિકા શાહરુખ અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મોમાં પણ વ્યસ્ત છે.

Deepika Padukone Becomes the New Voice of Meta AI, Fans Celebrate Her Achievement

Deepika Padukone Becomes the New Voice of Meta AI, Fans Celebrate Her Achievement

News Continuous Bureau | Mumbai

Deepika Padukone: બોલીવૂડ  અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ટેક્નોલોજી જગતમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. દીપિકાએ META AI માટે નવી અવાજ તરીકે પસંદ થવાની માહિતી ઇન્સ્ટાગ્રામ  પર એક ખાસ વીડિયો દ્વારા આપી. વીડિયોમાં દીપિકા પોતાની અવાજના વિવિધ સેમ્પલ રેકોર્ડ કરતી જોવા મળે છે અને તે આ આખી પ્રોસેસને ખૂબ એન્જોય કરતી દેખાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan Ramp Walk: ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસના શોમાં સલમાન ખાને લગાવી રેમ્પ પર આગ, બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો ભાઈજાન નો રોયલ લુક

ફેન્સે દીપિકાની સિદ્ધિ પર આપ્યા રિએક્શન

દીપિકાના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ મળ્યો છે. એક યુઝરે લખ્યું, “નવો દિવસ, નવી સિદ્ધિ.” બીજાએ લખ્યું, “તમારો અવાજ ખૂબ સુંદર છે.” ઘણા ફેન્સે હાર્ટ ઇમોજી અને પ્રશંસાત્મક ટિપ્પણીઓ કરી.મેટા AI માટે અવાજ બનવું એ દીપિકાની આંતરરાષ્ટ્રીય ઓળખ માટે એક મોટું પગલું છે. તે હવે માત્ર ફિલ્મ જગતમાં નહીં, પણ ટેક્નોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોતાની છાપ છોડી રહી છે.


દીપિકા હાલમાં શાહરુખ ખાન સાથે ‘કિંગ’ ફિલ્મમાં કામ કરી રહી છે, જેમાં સુહાના ખાન પણ જોવા મળશે. ઉપરાંત, દીપિકા દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ‘AA22xA6’ નામની એક્શન ફિલ્મમાં પણ જોવા મળશે, જેને એટલી  ડિરેક્ટ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version