અભિનેત્રી દીપિકા પાદુકોણ ને કોરોના થયો છે. આ ઉપરાંત તેના પિતા તેની માતા ને પણ કોરોના થયો છે.
તબિયત લથડતા તેમના પિતા પ્રકાશ પાદુકોણ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દીપિકા કોરોના થી બચવા માટે બેંગ્લોર પોતાના પરિવાર પાસે ગઇ હતી. પણ કોરોના એ તેનો પીછો પકડેલો રાખ્યો.