Site icon

ઓહોહો! દીપિકા પાદુકોણે સાઇન કરી ૬૦૦-૬૦૦ કરોડની બે ફિલ્મો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

નિર્મતા મધુ મન્ટેનાએ એક વાતચીતમાં  કન્ફર્મ કર્યું છે કે દિવાળી પર તે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ ‘રામાયણ’ની ઘોષણા કરવાના છે. એમાં સીતાનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવવાની છે, જ્યારે બીજી બાજુ મધુ મન્ટેના અને દીપિકા પાદુકોણ ૨૦૧૯માં જ ‘દ્રૌપદી’નું એલાન કરી ચૂક્યા છે.

મધુ મન્ટેનાએ જણાવ્યું હતું કે, હું અને દીપિકા આ ફિલ્મો પર સતત કામ કરી રહ્યા છે.દીપિકા પહેલા સીતાનું પાત્ર ભજવશે અને પછી દ્રૌપદીના પાત્રમાં જોવા મળશે.રામાયણમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને મહેશ બાબુ મુખ્ય રોલ કરી રહ્યા છે. એમાં હૃતિક રાવણ અને મહેશ બાબુ રામના પાત્રમાં જોવા મળવાના છે. ફિલ્મની રસપ્રદ વાત એ છે કે મહાભારત પર આધારિત ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના સાથે દીપિકા પાદુકોણ પણ કરવાની છે. કહેવાય છે કે દીપિકા દ્રૌપદીનો મુખ્ય રોલ નિભાવશે,આ ફિલ્મ દ્રૌપદીના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવશે.

મધુ મન્ટેનાના બન્ને પ્રોજેક્ટ રામાયણ અને મહાભારતનું બજેટ ૬૦૦-૬૦૦ કરોડ રૂપિયા છે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version