Site icon

Deepika padukone: શું ગર્ભવતી છે દીપિકા પાદુકોણ? વિડીયો જોઈ ચાહકો એ લગાવ્યું અનુમાન, નજીક ના સૂત્ર ને જણાવી હકીકત

Deepika padukone: દીપિકા પાદુકોણ તાજેતરમાં બાફ્ટા એવોર્ડ માં પહોંચી હતી. આ દરમિયાન દીપિકા ના ઘણા ફોટો અને વિડીયો સામે આવ્યા હતા. આ ફોટો અને વિડીયો જોઈ લોકો એ તેની પ્રેગનેન્સી વિશે અનુમાન લગાવ્યું હતું.

deepika padukone pregnancy rumors goes viral to see this video

deepika padukone pregnancy rumors goes viral to see this video

News Continuous Bureau | Mumbai 

Deepika padukone: દીપિકા પાદુકોણ હાલમાંજ બાફ્ટા એવોર્ડ માં પહોંચી હતી. આ એવોર્ડ ફંક્શનમાં દીપિકા એ સિમ્પલ શિમરી સાડી અને સબ્યસાચી મુખર્જીએ ખાસ ડિઝાઇન કરેલી જ્વેલરી પહેરી હતી. હવે દીપિકા ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે, કે તે ગર્ભવતી છે. બાફ્ટા એવોર્ડ થી દીપિકા ની ઘણી તસવીરો અને વિડીયો સામે આવ્યા હતા જેમાં તે પોતાનો બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી. દીપિકા ની આવી હરકત જોઈ લોકો એ તેની ગર્ભવતી હોવાનું અનુમાન લગાવ્યું છે. તેમજ એક નજીક ના સૂત્ર એ પણ દીપિકા ની પ્રેગ્નન્સી ને લઈને ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Raveena Tandon: મુંબઈમાં આ વિસ્તારમાં રવીના ટંડનના પિતાના નામે પાલિકાએ ચોક બનાવી શા માટે કર્યું સન્માન? જાણો વિગતે અહીં

દીપિકા ની પ્રેગ્નન્સી

દીપિકા ના એક નજીક ના સૂત્ર એ એક મીડિયા હાઉસ ને જણાવ્યું હતું કે, ‘આ તેનો બીજો ટ્રાઇમેસ્ટર ચાલુ છે.’  આ સમાચારો પર દીપિકા કે રણવીર તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.મીડિયા રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 77મા બાફ્ટા રેડ કાર્પેટ દરમિયાન દીપિકાએ કથિત રીતે તેના મિડ્રિફ ને ઢાંકી દીધા હતા, ત્યારથી એવી અફવાઓ ફેલાઈ હતી કે તે ગર્ભવતી છે. 


તમને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીર સિંહે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 14 નવેમ્બર 2018ના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. નવેમ્બર 2023 માં, દીપિકા ને રણવીરે બેલ્જિયમમાં તેમની 5મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version