Site icon News Continuous Bureau | Mumbai

Deepika Padukone father Crush: દીપિકા પાદુકોણ એ ખોલી તેના પપ્પા ની પોલ, બોલિવૂડ ની આ અભિનેત્રી ના દીવાના હતા પ્રકાશ પાદુકોણ

Deepika Padukone father Crush: દીપિકા પાદુકોણ એ તેના પપ્પા ના બોલિવૂડ ક્રશ ને લઈને ખુલાસો કર્યો હતો.

Deepika Padukone Reveals Her Father Had a Massive Crush on Madhuri Dixit

Deepika Padukone Reveals Her Father Had a Massive Crush on Madhuri Dixit

News Continuous Bureau | Mumbai

Deepika Padukone father Crush: બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેના પિતા તથા બેડમિન્ટન લેજેન્ડ પ્રકાશ પાદુકોણ  બંને પોતાની-પોતાની ફિલ્ડમાં વિશ્વભરમાં ઓળખ ધરાવે છે. તાજેતરમાં દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેના પિતાને એક સમયે બોલીવૂડની દિવા માધુરી દીક્ષિત પર મોટો ક્રશ હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dipika Kakar Health Update: કેન્સર સર્જરી બાદ દીપિકા કક્કડ નો પહેલો વિડીયો આવ્યો સામે, પતિ શોએબ એ અભિનેત્રી ની તબિયત વિશે કરી વાત

માધુરીના લગ્નની ન્યૂઝ સાંભળીને વોશરૂમમાં બંધ થઈ ગયા હતા પ્રકાશ પાદુકોણ

દીપિકાએ એક શોમાં જણાવ્યું કે જ્યારે માધુરી દીક્ષિતના લગ્નની ન્યૂઝ પપ્પાએ વાંચી, ત્યારે તેઓ પેપર વિના જ વોશરૂમમાં ગયા અને લાંબા સમય સુધી બહાર ન આવ્યા. જ્યારે બહાર આવ્યા ત્યારે તેમની આંખો લાલ અને સૂજી ગઈ હતી. મમ્મીએ પૂછ્યું કે શું તમે રડી રહ્યા હતા? દીપિકાએ કહ્યું કે “માધુરી દીક્ષિતના ઘણા ફેન્સ હતા અને મારા પપ્પા પણ એમાંના એક હતા. તેઓ રોજ પેપર લઈને વોશરૂમમાં જતા, પણ એ દિવસે પેપર વગર જ ગયા હતા.” આ વાત સાંભળી માધુરી પણ હસી પડી હતી..


પ્રકાશ પાદુકોણ માત્ર બેડમિન્ટન કોર્ટમાં જ નહીં, પણ દિલથી પણ એક સાચા રોમેન્ટિક છે. દીપિકાના આ ખુલાસાએ દર્શાવ્યું કે એક લેજેન્ડ પણ પોતાના યુવાનીના દિવસોમાં ફિલ્મી હસીનાઓના ફેન રહી ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version