Site icon

Deepika padukone: સાસરીવાળા સાથે ડિનર ડેટ પર ગઈ દીપિકા પાદુકોણ, અભિનેત્રીના ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નેન્સી ગ્લો, જુઓ વિડીયો

Deepika padukone: દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે આ દરમિયાન દીપિકા તેના સાસરીવાળા સાથે ડિનર ડેટ પર ગઈ હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

deepika padukone went out for dinner with ranveer singh family

deepika padukone went out for dinner with ranveer singh family

News Continuous Bureau | Mumbai

Deepika padukone: દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે. દીપિકા તેના પહેલા બાળક ને સપ્ટેમ્બર મહિનામાં જન્મ આપશે. જેને લઈને દીપિકા અને રણવીર બંને ઉત્સાહિત છે. હાલ દીપિકા તેના ગર્ભાવસ્થા નો છેલ્લો પડાવ એન્જોય કરી રહી છે. આ દરમિયાન દીપિકા તેના સાસરીવાળા સાથે ડિનર ડેટ પર ગઈ હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Stree 2: સ્ત્રી 2 ને મળ્યો લોન્ગ વિકેન્ડ અને રક્ષાબંધન ની રજા નો ફાયદો, માત્ર 5 દિવસમાં કરી અધધ આટલી કમાણી

સાસરીવાળા સાથે ડિનર પર ગઈ દીપિકા પાદુકોણ 

દીપિકા પાદુકોણ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં દીપિકા ઓલ બ્લેક લુક માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. આ દરમિયાન તેના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે દીપિકા કાર માંથી ઉતરી ને રેસ્ટોરન્ટ માં જતી જોવા મળી રહી છે. આ દરમિયાન દીપિકા તેના સસરા સાથે જોવા મળી હતી.દીપિકા ની નણંદ અને સાસુ પણ ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા. 


દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ કલ્કિ 2898 એડી માં જોવા મળી હતી જેમાં તેન એક ગર્ભવતી મહિલા ની ભૂમિકા ભજવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version