Site icon News Continuous Bureau | Mumbai

Deepika padukone: પ્રેગનેન્સી નહીં પરંતુ આ કારણે દીપિકા પાદુકોણ નહીં બને મેટ ગાલા નો હિસ્સો, જાણો વિગતે

Deepika padukone: સળંગ ત્રણ વર્ષ સુધી, દીપિકા પાદુકોણે પ્રતિષ્ઠિત મેટ ગાલા રેડ કાર્પેટની શોભા વધારી છે, પરંતુ આ વર્ષે તે આ મેટ ગાલા નો હિસ્સો નહીં બને તેનું કારણ તેની પ્રેગ્નેન્સી નહીં પરંતુ કઈ બીજું જ છે.

deepika padukone will skip met gala 2024 because of this reason

deepika padukone will skip met gala 2024 because of this reason

News Continuous Bureau | Mumbai 

Deepika padukone: દીપિકા પાદુકોણ હાલ તેની પ્રેગ્નેન્સી ને કારણે ચર્ચામાં છે. છેલ્લા ત્રણ વર્ષ થી દીપિકા પ્રતિષ્ઠિત મેટ ગાલા રેડ કાર્પેટની શોભા વધારતી આવી છે. ભારત તરફથી વૈશ્વિક રાજદૂત હોવાને કારણે, વૈશ્વિક કાર્યક્રમોમાં તેની હાજરી ચાહકોને ઉત્તેજિત કરે છે. જો કે, આ વર્ષે દીપિકા મેટ ગાલા માં રેડ કાર્પેટ પર પોતાની ખુબસુરતી નહીં બતાવી શકે જી હા દીપિકા આ વર્ષે મેટ ગાલા માં ભાગ નહીં લેવાની અને તે પાછળ નું કારણ તેની પ્રેગ્નેન્સી નહીં પરંતુ બીજું જ કઈ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mandira bedi: મંદિરા બેદી નો ચહેરો જોઈ લોકો ને લાગ્યો 440 વોલ્ટ નો ઝટકો, અભિનેત્રી ના વિડીયો પર લોકો એ કરી આવી કોમેન્ટ

 

મેટ ગાલા માં ભાગ નહીં લે દીપિકા પાદુકોણ 

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ‘મેટ ગાલા રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ નિયમિત રહી છે. આ વર્ષના મેટ ગાલા માં તેણીની હાજરીની અપેક્ષા ચાહકો માટે સ્વાભાવિક છે, ખાસ કરીને તે ભારતની સૌથી મોટી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે. જો કે, દીપિકા ‘સિંઘમ 3’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, તેમજ તેની ફિલ્મ’ કલ્કી 2898 એડી’ મે મહિનામાં રિલીઝ થવાની છે, તેથી તે આ વર્ષની ઇવેન્ટનો ભાગ નહીં હોય.’

Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Nushrratt Bharuccha Health Update ‘પિક્ચર અભી બાકી હૈ…’ બાલીમાં કરોડરજ્જુની ગંભીર ઈજા અને સર્જરી બાદ નુસરત ભરૂચાએ શેર કરી પ્રથમ ભાવુક પોસ્ટ
Exit mobile version