Site icon

Deepika padukone: દીપિકા પાદુકોણે અધધ આટલી કિંમત માં વેચ્યો તેનો યલો ગાઉન! જાણો તે રૂપિયા નું શું કરશે અભિનેત્રી

Deepika padukone: દીપિકા પાદુકોણ હાલ તેની પ્રેગ્નેન્સી નો આનંદ માણી રહી છે. દીપિકા એક ઇવેન્ટ માં યલો ગાઉન માં જોવા મળી હતી હવે દીપિકા એ તેનો આ યલો ગાઉન વેચ્યો છે.

deepika padukone yellow gown sold for 34000

deepika padukone yellow gown sold for 34000

News Continuous Bureau | Mumbai

Deepika padukone: દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે. હાલ તે તેની પ્રેગ્નેન્સી નો આનંદ માણી રહી છે. દીપિકા પાદુકોણે તેનો યલો ગાઉન વેચ્યો છે જે તેને 82°E નામની બ્યુટી બ્રાન્ડ દ્વારા આયોજિત ઈવેન્ટમાં પહેર્યો હતો આ ઇવેન્ટ ની ઘણી તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ દીપિકા એ આ ગાઉન 34,000 રૂપિયામાં વેચ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kajol-Prabhu deva: 27 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે કાજોલ અને પ્રભુદેવા, બોલિવૂડ નો આ દિગ્ગજ અભિનેતા પણ આપશે આ જોડી નો સાથ

 

દીપિકા પાદુકોણે વેચ્યો ગાઉન 

દીપિકા એ આ યલો ગાઉન માં વિડીયો શેર કરીને લખ્યું,’સનશાઈન સ્ટેટ ઑફ માઈન્ડ.’ દીપિકા પાદુકોણ આ ગાઉન વેચીને જે પૈસા મળશે તે દાન કરશે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર લિંક આપી અને આ ગાઉનની કિંમત સમજાવી અને તેમાં તેનો ફોટો પોસ્ટ કર્યો. અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડ્રેસની હરાજી થયા બાદ તેની કિંમત બતાવી છે. થોડી જ મિનિટોમાં ‘એમ્પાયર કટ કોટન મિડી વિથ અ ડ્રામેટિક ફ્લેર’ નામનો આ પીળો ગાઉન 34,000 રૂપિયામાં વેચાઈ ગયો.દીપિકા પાદુકોણ નોઆ ગાઉન પોસ્ટ કર્યાની માત્ર 20 મિનિટમાં જ વેચાઈ ગયો હતો. 


તમને જણાવી દઈએ કે,  દીપિકા પાદુકોણ ની ડ્યુ ડેટ સપ્ટેમ્બર મહિનામાં છે. હાલ અભિનેત્રી તેનું વર્ક કમિટમેન્ટ પૂરું કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version