Site icon News Continuous Bureau | Mumbai

Devra OTT release: દેવરા નું હિન્દી વર્ઝન થયું ઓટીટી પર રિલીઝ, જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ

Devra OTT release: દેવરા ઓટિટિ પર રિલીઝ થઇ હતી 8 નવેમ્બરના રોજ, દેવરા નેટફ્લિક્સ પર મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. હવે તેનું હિન્દી વર્ઝન પણ ઓટિટિ પર રિલીઝ થઇ ગયું છે.

devara hindi ott release on netflix

devara hindi ott release on netflix

News Continuous Bureau | Mumbai

Devra OTT release: દેવરા પાર્ટ વન 27 સપ્ટેમ્બર ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી,  આ ફિલ્મ માં જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્હાન્વી કપૂરે આ ફિલ્મ થી સાઉથ ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ને લોકો નો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દેવરા ઓટિટિ પર રિલીઝ થઇ હતી 8 નવેમ્બરના રોજ, દેવરા નેટફ્લિક્સ પર મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. હવે તેનું હિન્દી વર્ઝન પણ ઓટિટિ પર રિલીઝ થઇ ગયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IFFI 2024: 55મા IFFIમાં ‘સ્ટોરીઝ ધેટ ટ્રાવેલ’ નામના વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન, આ ચર્ચાઓનું કર્યું સંચાલન.

દેવરા નું હિન્દી વર્ઝન ઓટિટિ પર થયું રિલીઝ 

દેવરા નેટફ્લિક્સ પર મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. હવે તેનું હિન્દી વર્ઝન પણ ઓટિટિ પર રિલીઝ થઇ ગયું છે.આ વાત ની માહિતી નેટફ્લિક્સ એ તેના સોશિયલ મીડિયા પર આપી છે. ફિલ્મના પોસ્ટર સાથે  કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે દેવરા નક્કી કરે છે, ત્યારે નિયતિ તેને ફોલો કરે છે. નેટફ્લિક્સ પર હવે દેવરાને હિન્દીમાં જુઓ. તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં પણ ઉપલબ્ધ છે.’


આ ફિલ્મનું દિગ્દર્શન કોરાતાલા શિવાએ કર્યું છે અને તેનો બીજો ભાગ પણ આવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version