Site icon

Devra: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ ‘દેવરા’ ની રિલીઝ ડેટ આવી સામે, પોસ્ટર માં કરી નવી તારીખ ની જાહેરાત

Devra: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ ‘દેવરા’ પહેલા 5 એપ્રિલ 2024માં રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મ ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે જેની જાહેરાત એક પોસ્ટર શેર કરી ને કરવામાં આવી છે.

devara part 1 jr. ntr announce new release date

devara part 1 jr. ntr announce new release date

News Continuous Bureau | Mumbai 

 Devra: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘દેવરા’ ના પહેલા ભાગની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ દેવરા પહેલા 5 એપ્રિલ 2024માં રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મ ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર એ એક પોસ્ટર શેર કરી ને નવી તારીખ ની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Poacher trailer: વેબ સિરીઝ ‘પોચાર’ નું રૂંવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર થયું રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો આલિયા ભટ્ટ ની સિરીઝ

દેવરા ની નવી રિલીઝ ડેટ 

જુનિયર એનટીઆરએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને ‘દેવરા’માંથી તેનો એક્શન લુક શેર કર્યો છે અને નવી રિલીઝ તારીખ જાહેર કરી છે. આ નવા પોસ્ટર સાથે સુપરસ્ટાર જુનિયર એનટીઆર એ ખુલાસો કર્યો કે હવે દેવરા પાર્ટ 1  5મી એપ્રિલ 2024ના રોજ નહીં પરંતુ 10મી ઓક્ટોબરે રિલીઝ થશે.


જ્હાન્વી કપૂર ફિલ્મ દેવરા થી તમિલ ઈંડસ્ટ્રી માં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ માં જ્હાન્વી અને જુનિયર એનટીઆરની સાથે સૈફ અલી ખાન પણ ફિલ્મ ‘દેવરા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version