Site icon News Continuous Bureau | Mumbai

Devra part 1: એક્શન થી ભરપૂર દેવરા પાર્ટ 1 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર વચ્ચે જોવા મળી જંગ

Devra part 1: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ દેવરા પાર્ટ 1 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર એક્શનથી ભરપૂર છે.

devara part 1 trailer out

devara part 1 trailer out

News Continuous Bureau | Mumbai

Devra part 1: દેવરા પાર્ટ 1 ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મ માં જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી કાહ્ન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ના નિર્માતાઓએ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ નું ટ્રેલર એક્શન થી ભરપૂર છે ચાહકો માં ફિલ્મ ને લઈને ઉત્સાહ બમણો થઇ ગયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonakshi sinha: લગ્ન બાદ સોનાક્ષી સિન્હા એ મનાવી પતિ ઝહીર ઇકબાલ સાથે ગણેશ ચતુર્થી, કપલ નો વિડીયો જોઈ થઇ ટ્રોલર્સ ની બોલતી બંધ

દેવરા પાર્ટ 1 નું ટ્રેલર 

દેવરા પાર્ટ 1 ના ટ્રેલર ની શરૂઆત જ લોહીલુહાણ સાથે થાય છે જેમાં સૈફ અલી ખાન જહાજમાં લોકોને ક્રૂરતાથી મારતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ દેવરા એટલે કે જુનિયર એનટીઆર ની ધમાકેદાર એન્ટ્રી થાય છે જે સૈફ અલી ખાન સાથે ટક્કર લેતો જોવા મળે છે. લડાઈ બાદ જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર વચ્ચે રોમાન્સ પણ જોવા મળી રહ્યો છે. 


 

દેવરા પાર્ટ 1 માં જુનિયર એનટીઆર ડબલ રોલ માં જોવા મળશે. આ ફિલ્મ માં જુનિયર એનટીઆર પિતા અને પુત્ર ના રોલ માં જોવા મળશે. આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version