Site icon News Continuous Bureau | Mumbai

Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે

Anupama Twist: અનુપમા માં ભવનાત્મક વળાંક આવવાનો છે. અનુપમા ને દેવિકા ની બીમારી વિશે ખબર પડશે ત્યારબાદ અનુ તેની મિત્ર ની બકેટ લિસ્ટ પુરી કરવામાં તેની મદદ કરશે.

Devika’s Cancer Truth to Shake Anupama, Emotional Twist Ahead

Devika’s Cancer Truth to Shake Anupama, Emotional Twist Ahead

News Continuous Bureau | Mumbai

Anupama Twist: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’  માં આગામી એપિસોડ્સમાં ભાવનાત્મક વળાંક જોવા મળશે. અનુપમાને ખબર પડશે કે તેની સૌથી નજીકની મિત્ર દેવિકા કેન્સર થી પીડિત છે. આ સમાચાર અનુપમા માટે ઝટકા સમાન હશે. તે દેવિકાની ડાયરી વાંચીને તૂટી જશે, પણ પછી હિંમતથી તેની સાથે લડવાની પ્રતિજ્ઞા લેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ

કેવી રીતે ખુલશે દેવિકાનું રહસ્ય?

અનુપમાને છેલ્લા કેટલાક દિવસોથી દેવિકાનું વર્તન અજીબ લાગતું હતું. એક દિવસ તે દેવિકાને હોસ્પિટલની ફાઈલ સાથે ચિંતિત જોવે છે. અનુપમા તેનો પીછો કરે છે અને અંતે તેની ડાયરી વાંચીને આખી હકીકત જાણી જાય છે. તે દેવિકાને વચન આપે છે કે હવે તે દરેક લડાઈમાં તેની સાથે રહેશે.


અનુપમા દેવિકાની બકેટ લિસ્ટ  પૂરી કરવાની જવાબદારી લે છે. તે કહે છે કે હવે દેવિકાની દરેક ઈચ્છા પૂરી કરવી એ તેનું લક્ષ્ય છે. શો હવે મિત્રતા અને લાગણીઓના નવા દિશામાં આગળ વધશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version