Site icon

ટીવી અભિનેત્રી દેવોલીનાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, સિઝલિંગ અંદાજમાં આપ્યા પોઝ ; જુઓ તસ્વીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર 

ટીવીના સૌથી પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 13 ની સ્પર્ધક રહી ચૂકેલી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્ય આજકાલ તેની કેટલીક બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દેવોલીના ભટ્ટાચાર્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ રહે છે. દેવોલિના દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે હંમેશા તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.

દેવોલિનાએ  તાજતરમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો સિઝલિંગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ   તસવીરોમાં દેવોલિનાએ ડાર્ક બ્લુ ડેનિમ શર્ટ કેરી કર્યું છે. સાથે તેણે ઓપન હેર લુકમાં ખુબ જ કાતિલ અદામાં પોઝ  આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે 

જણાવી દઈએ કે, બિગ બોસ 13 પછી દેવોલિનાની ઓળખ બની ગઈ છે અને તે ટેલિવિઝનની એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે. બિગ બોસ 13 પછી, દેવોલિનાએ ટીવી શો સાથ નિભાના સાથિયામાં ગોપીની ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ સાબિત થઈ છે.

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version