Site icon News Continuous Bureau | Mumbai

Dhadak 2:‘એક થા રાજા એક થી રાની’ રિલીઝ થયું ધડક 2 નું ટીઝર, આ સાથે જ ફિલ્મ ની રિલીઝ ડેટ પણ થઇ જાહેર

Dhadak 2: 'ધડક 2'નો ટીઝર વીડિયો શેર કરતા તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી છે.

dhadak 2 release date teaser video announced

dhadak 2 release date teaser video announced

News Continuous Bureau | Mumbai

Dhadak 2: ધડક થી જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરે ડેબ્યુ કર્યું હતું. હવે આ ફિલ્મ ની સિક્વલ ધડક 2 ની જાહેરાત થઇ છે. આ ફિલ્મ માં સિદ્ધાર્થ ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે આ સાથે જ ફિલ્મ ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.આ ફિલ્મનું નિર્દેશન શાઝિયા ઈકબાલે કર્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dilip Joshi : ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનાર દિલીપ જોશી આજે છે ટેલિવિઝન જગતનો સૌથી મોંઘા કલાકાર..

 

ધડક 2 નું ટીઝર 

ધર્મા પ્રોડક્શન્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધડક 2 નો ટીઝર વિડીયો શેર કરતા લખ્યું, ‘કેવી રીતે મળશે આગ અને પાણી?’ આ સાથે જ ટીઝર ના અંત માં તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. સિદ્ધાર્થ અને તૃપ્તિ ની આ ફિલ્મ 22 નવેમ્બર 2024 માં રિલીઝ થશે.


આ ફિલ્મ ઝી સ્ટુડિયો, ધર્મા પ્રોડક્શન્સ અને ક્લાઉડ 9 પિક્ચર્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. ટીઝર જોતા એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ એક લવસ્ટોરી છે.આ ફિલ્મમાં જાતિ અને વર્ગોમાં વહેંચાયેલા સમાજની વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version