Site icon News Continuous Bureau | Mumbai

Dhanush-Nayanthara: ધનુષ એ ભર્યા નયનતારા વિરુદ્ધ કાનૂની પગલાં, આ મામલે અભિનેત્રી સામે કર્યો મદ્રાસ હાઇકોર્ટ માં કેસ

Dhanush-Nayanthara: સાઉથ સુપરસ્ટાર ધનુષ અને નયનતારા છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં છે. હવે ધનુષ એ નયનતારા અને તેના પતિ વિઘ્નેશ વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટ માં કોપીરાઇટ નો કેસ કર્યો છે.

dhanush filed case against nayanthara vignesh shivan over copyright

dhanush filed case against nayanthara vignesh shivan over copyright

News Continuous Bureau | Mumbai

Dhanush-Nayanthara: સાઉથ સુપરસ્ટાર ધનુષ અને નયનતારા છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં છે. વાત એમ છે કે, નયનતારાની ડોક્યુમેન્ટ્રી ‘નયનથારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’ થોડા દિવસો પહેલા નેટફ્લિક્સ પર પ્રીમિયર થઈ હતી. આ ડોક્યુમેન્ટરીમાં ધનુષની ફિલ્મના ગીતના ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના પર તેણે નયનતારા અને તેના તેના પતિ વિઘ્નેશ વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટ માં કોપીરાઇટ નો કેસ કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shrima rai on Aishwarya rai: સાસરીવાળા બાદ શું ભાભી સાથે પણ સારા નથી ઐશ્વર્યા રાય ના સંબંધ? શ્રીમા રાય ની એક પોસ્ટ ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

ધનુષ એ કર્યો નયનતારા પર કેસ 

ધનુષે તેના પ્રોડક્શન હાઉસ વન્ડરબાર ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ વતી નયનતારા, વિગ્નેશ શિવન અને તેમના પ્રોડક્શન હાઉસ રાઉડી પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેની મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ એ  નયનતારા અને વિગ્નેશ શિવન ને તેમના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યો છે. 


નયનતારાએ તેની ડોક્યુમેન્ટ્રી ‘નયનથારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’માં ધનુષની ફિલ્મ ‘નાનુમ રાઉડી’ના ગીતની કેટલીક ક્લિપ્સનો ઉપયોગ કર્યો હતો. તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તે આ ફિલ્મની હિરોઈન હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે સુપરહિટ રહી હતી. આ કારણથી નયનથારા માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ હતી. જ્યારે ધનુષે નયનતારાને કોપીરાઈટ કેસની નોટિસ મોકલી હતી ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ધનુષની ખૂબ ટીકા કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version