Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra: 89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રની આવી હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, દિગ્ગ્જ અભિનેતા એ તેના હેલ્થ ને લઈને કહી આવી વાત

Dharmendra: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમના તેઓ આંખો પર પાટો બાંધેલા જોવા મળી રહ્યા છે.

dharmendra 89 yrs old had to undergo eye surgery

dharmendra 89 yrs old had to undergo eye surgery

News Continuous Bureau | Mumbai

Dharmendra: બોલિવૂડના લેજેન્ડ એક્ટર ધર્મેન્દ્ર એ તાજેતરમાં પોતાની આંખનું ઓપરેશન કરાવ્યું છે. 89 વર્ષના ધર્મેન્દ્રએ હોસ્પિટલમાંથી બહાર આવતા ફેન્સને કહ્યું કે તેઓ મજબૂત છે અને ટૂંક સમયમાં સાજા થઈ જશે.ધર્મેન્દ્ર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ભીડે ના ઘર ની બહાર પડેલી વસ્તુ એ મચાવ્યો ચકચાર,ફણસ ને લઈને મૂંઝવણ માં મુકાઈ ગોકુલધામ ની મહિલાઓ

ધર્મેન્દ્રના ફેન્સ માટે ચિંતાજનક સમાચાર

ધર્મેન્દ્ર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ આંખ પર પાટો બાંધેલો જોવા મળી રહ્યા છે. ધર્મેન્દ્રએ પોતાની આંખની સર્જરી વિશે કહ્યું, ‘’મને મારી આંખમાં તકલીફ હતી, પણ હું ખૂબ જ મજબૂત છું.’ મારા પ્રેક્ષકો, મારા ચાહકો, હું તમને ખૂબ પ્રેમ કરું છું.’


ધર્મેન્દ્રના ફેન્સ અને સેલેબ્સ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સાજા થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version