Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!

Dharmendra: પરિવારની ઇચ્છા મુજબ ધર્મેન્દ્ર હવે ઘરે સારવાર લેશે, બ્રીચકેંડી હોસ્પિટલ એ જાહેર કર્યું નિવેદન

Dharmendra Discharged from Hospital, ICU Set Up at Home with 4 Nurses and Doctor

Dharmendra Discharged from Hospital, ICU Set Up at Home with 4 Nurses and Doctor

News Continuous Bureau | Mumbai

Dharmendra:  બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ને બ્રીચકેંડી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમની સારવાર માટે ઘરે જ ICU વોર્ડ બનાવવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, તેમની દેખરેખ માટે ચાર નર્સ અને એક ડોક્ટર સતત હાજર રહેશે. પરિવારની ઇચ્છા મુજબ તેમને ઘરે લાવવામાં આવ્યા છે જેથી તેઓ પરિવાર સાથે રહી શકે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!

ડોક્ટરનો ખુલાસો: “ઘરે જ ચાલુ રહેશે સારવાર”

ડોક્ટર એ જણાવ્યું કે ધર્મેન્દ્ર લાંબા સમયથી તેમની દેખરેખ હેઠળ હતા. “હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ સારવાર ઘરે જ ચાલુ રહેશે. પરિવારની સુવિધા અને કાળજીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.”  બ્રીચકેંડી હોસ્પિટલ એ જાહેર નિવેદનમાં કહ્યું: “ધર્મેન્દ્રજી હવે ઘરે આરામ અને સારવાર લેશે. અમે મીડિયા અને જનતાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવો અને તેમની તથા પરિવારની પ્રાઇવસી નું  માન રાખો.”‘


સની દેઓલ ની ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં પરિવારએ કહ્યું: “ધર્મેન્દ્રજી હવે ઘરે રિકવરી કરશે. અમે સૌના પ્રેમ અને શુભેચ્છા માટે આભારી છીએ. કૃપા કરીને તેમની પ્રાઇવસી નું માન રાખો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version