Site icon

Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા

Dharmendra: ફિલ્મો ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય રહેલા ધર્મેન્દ્રને સાંસદ તરીકે મળ્યો પેન્શનનો અધિકાર

Dharmendra Gets Monthly Pension from Government – Here’s Why

Dharmendra Gets Monthly Pension from Government – Here’s Why

News Continuous Bureau | Mumbai

Dharmendra: બોલીવુડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર , જેમને ‘હી-મેન’ તરીકે ઓળખવામાં આવે છે, માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા. 2004થી 2009 દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટિકિટ પર રાજસ્થાનના બીકાનેરથી સાંસદ રહ્યા હતા. આ કારણે તેમને ‘સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪ હેઠળ પેન્શનનો અધિકાર મળ્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!

કેટલું મળે છે પેન્શન?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ધર્મેન્દ્રને દર મહિને અંદાજે  25,000 પેન્શન મળે છે. કાયદા મુજબ, જો કોઈ સાંસદ પાંચ વર્ષથી વધુ સમય સુધી સભ્ય રહે છે, તો તેની પેન્શન દર વર્ષે  500થી વધે છે.આ અધિનિયમ મુજબ, સાંસદના અવસાન પછી તેનું  પેન્શન જીવનસાથીને આપવામાં આવે છે. ધર્મેન્દ્રે રાજકારણમાં રહીને લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું.


ધર્મેન્દ્રે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને રાજકારણમાં પણ પોતાની ઓળખ બનાવી. તેઓ આજે પણ ફેન્સના દિલ પર રાજ કરે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version