Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra: ધર્મેન્દ્ર ની બગડી તબિયત,એક ફંક્શન માં ડાન્સ કરતા કરતા થયા ઘાયલ, જાણો હાલ કેવું છે અભિનેતા નું સ્વાસ્થ્ય

Dharmendra: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેન્દ્ર એક લગ્ન સમારોહ માં ડાન્સ કરતા પડી ગયા હતા અને તેમને વાગ્યું હતું. છેલ્લા બે સપ્તાહથી તેઓ બીમાર છે તો ચાલો જાણીયે હાલ કેવું છે ધર્મેન્દ્ર નું સ્વાસ્થ્ય

dharmendra health update got injured while dancing

dharmendra health update got injured while dancing

News Continuous Bureau | Mumbai 

 Dharmendra: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત સારી નથી. ધર્મેન્દ્ર એ થોડા દિવસ પહેલા તેમની એક તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી ને લખ્યું હતું કે, ‘અડધી રાત થઈ ગઈ છે, મને ઊંઘ નથી આવતી. ભૂખ લાગે છે. માખણ સાથે વાસી બ્રેડનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.’ આ  તસવીરમાં તેમના એક્સપ્રેશન જોઈને ચાહકો ચિંતિત થઈ ગયા હતા. જોકે થોડા સમય બાદ તેમને આ [પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. હવે તેમની તબિયત ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kriti and Pulkit: રકૂલ-જેકી બાદ હવે કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ બંધાશે લગ્ન ના બંધન માં, લગ્ન નું કાર્ડ થયું લીક

 

 ધર્મેન્દ્ર નું હેલ્થ અપડેટ 

મીડિયા રિપોર્ટ મુજબ, ધર્મેન્દ્ર ની તબિયત છેલ્લા બે અઠવાડિયાથી સારી નથી. એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘થોડા દિવસો પહેલા તેઓ પરિવાર સાથે એક ફંક્શન માટે ઉદયપુર ગયા હતા. જ્યાં સની દેઓલ અને બોબી દેઓલ પણ હતા. પાર્ટીમાં ડાન્સ કરતી વખતે તેઓ ઘાયલ થયા હતા જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડી હતી. જેના કારણે તેમની કમર અને પગમાં પણ ઈજા થઈ હતી.


મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેન્દ્ર ધીમે ધીમે સ્વસ્થ થઇ રહ્યા હસે. અને તેઓ હાલ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version