Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભામાં હેમા માલિની ભાવુક, કયા દિગ્ગજોએ આપી હાજરી?

Dharmendra Prayer Meet: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ ૧૧ ડિસેમ્બરના રોજ હેમા માલિનીએ તેમની દીકરીઓ એશા અને અહાના દેઓલ સાથે મળીને દિલ્હીમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અને દિલ્હીના મુખ્યમંત્રી સહિત અનેક રાજકીય હસ્તીઓએ હાજરી આપી અને શ્રદ્ધાંજલિ આપી.

Dharmendra Prayer Meet: Hema Malini Organised a Prayer Meet in Delhi in Memory of Dharmendra, These Dignitaries Attended

Dharmendra Prayer Meet: Hema Malini Organised a Prayer Meet in Delhi in Memory of Dharmendra, These Dignitaries Attended

News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer Meet: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નિધન થયું હતું. ૨૭ નવેમ્બરના રોજ સની દેઓલ અને બોબી દેઓલે તેમના પિતા માટે ‘સેલિબ્રેશન ઓફ લાઈફ’ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. હેમા માલિનીએ પણ તે જ દિવસે પોતાના નિવાસસ્થાને અલગ પ્રાર્થના સભા રાખી હતી. હવે હેમા માલિનીએ બીજી પ્રાર્થના સભા દિલ્હીમાં આયોજિત કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: આરાધ્યાના નામે ફેક એકાઉન્ટ્સ પર ઐશ્વર્યાનો મોટો ખુલાસો, ફેન્સને આપી આવી સલાહ

હેમા માલિની અને પુત્રીઓ દ્વારા આયોજન

હેમા માલિનીએ તેમની બંને દીકરીઓ એશા દેઓલ અને અહાના દેઓલ સાથે મળીને ધર્મેન્દ્રની યાદમાં આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, જનપથ, નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. એશા દેઓલ અને હેમા માલિનીએ દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની તસવીર પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.


દિલ્હીમાં આયોજિત આ પ્રાર્થના સભામાં રાજકારણના અનેક દિગ્ગજોએ હાજરી આપી.જેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા,કેન્દ્રીય મંત્રીઓ જેમ કે અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, ભૂપેન્દ્ર યાદવ, જીતેન્દ્ર સિંહ, પ્રહ્લાદ જોશી, હર્ષ મલ્હોત્રા,સાંસદ બાંસુરી સ્વરાજ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા.આ તમામ નેતાઓએ દિવંગત ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ
Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!
Exit mobile version