Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer Meet: ભાવુક વિદાય: ધર્મેન્દ્રની યાદમાં મુંબઈમાં ગુરુવારે ખાસ ‘જિંદગી કા જશ્ન’ કાર્યક્રમ, બોલિવૂડના સિતારાઓ આપશે હાજરી.

Dharmendra Prayer Meet: તાજ લૅન્ડ્સ એન્ડમાં સાંજે 5 વાગ્યે થશે પ્રાર્થના સભા, બોલીવૂડના મોટા સ્ટાર્સની હાજરીની અપેક્ષા

Dharmendra Prayer Meet in Mumbai on Thursday, Event Named ‘Zindagi Ka Jashn’

Dharmendra Prayer Meet in Mumbai on Thursday, Event Named ‘Zindagi Ka Jashn’

News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer Meet: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર નું 24 નવેમ્બર 2025ના રોજ મુંબઈના જુહૂ સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. હવે દેઓલ પરિવાર તેમની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરી રહ્યો છે. આ કાર્યક્રમનું નામ ‘જિંદગી કા જશ્ન’ રાખવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amisha Patel On Dharmendra: અમિષા પટેલે ધર્મેન્દ્રના પરિવાર સાથે વાતચીત કેમ ટાળી? હોસ્પિટલની છેલ્લી મુલાકાત વિશે કરી વાત

ક્યારે અને ક્યાં થશે કાર્યક્રમ?

પ્રાર્થના સભા 27 નવેમ્બર (ગુરુવાર) સાંજે 5 વાગ્યે મુંબઈના તાજ લૅન્ડ્સ એન્ડ માં યોજાશે. આ આયોજન સની દેઓલ, બોબી દેઓલ, હેમા માલિની અને ઈશા દેઓલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા સહિત અનેક સ્ટાર્સ હાજર રહેવાની અપેક્ષા છે. ગાયક સોનુ નિગમ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાના ગીતો રજૂ કરશે.


ધર્મેન્દ્રને ચાહકો છેલ્લે શ્રીરામની ફિલ્મ ‘ઇક્કીસ’ માં જોઈ શકશે. નિર્દેશકે જણાવ્યું કે ધર્મેન્દ્રની ઉંમર અને તબિયત નબળી હોવા છતાં કેમેરા ચાલુ થતા જ તેઓ એનર્જીથી ભરાઈ જતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version