Site icon

Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રને અંતિમ વિદાય, સોનુ નિગમે ખાસ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ.

Dharmendra Prayer Meet: 27 નવેમ્બરે મુંબઈમાં યોજાયેલી પ્રાર્થના સભામાં બોલીવુડના અનેક સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

Dharmendra Prayer Meet: Sonu Nigam hugs Sunny and Bobby Deol, pays musical tribute to the veteran actor

Dharmendra Prayer Meet: Sonu Nigam hugs Sunny and Bobby Deol, pays musical tribute to the veteran actor

News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer Meet: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ની પ્રાર્થના સભા 27 નવેમ્બરે મુંબઈમાં યોજાઈ, જેમાં બોલીવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા. ગાયક સોનુ નિગમે સ્ટેજ પર ધર્મેન્દ્રને યાદ કરતાં તેમના ગીતો ગાઈને ભાવુક શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સોનુ સની દેઓલ  અને બોબી દેઓલ ને ગળે લગાવતા દેખાઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ahaan Panday and Aneet Padda: અહાન પાંડે અને અનીત પદ્દાની જોડી ફરી ચર્ચામાં, સ્ટેજ પરની ડાન્સ કેમેસ્ટ્રી જોઈ ફેન્સ થયા બેકાબૂ

સોનુ નિગમ ની ભાવુક પળ

વીડિયોમાં સોનુ સની અને બોબી પાસે જઈને તેમને હિંમત આપે છે. સનીના કાનમાં કંઈક કહેતા પણ દેખાય છે. બંને ભાઈઓને સતત સાંત્વના આપતા સોનુ નો પળ ફેન્સને ભાવુક કરી ગયો.સોનુ નિગમ જ્યારે સ્ટેજ પર ગાઈ રહ્યા હતા ત્યારે બેકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટર પર ધર્મેન્દ્રના પરિવાર સાથેના યાદગાર ફોટોઝ બતાવવામાં આવ્યા. ગ્રાઉન્ડ ફેન્સ અને સેલેબ્સથી ખચાખચ ભરાયેલો હતો.


 

પ્રાર્થના સભામાં સલમાન ખાન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, મલાઈકા અરોરા, જેકી શ્રોફ સહિત અનેક સેલેબ્સે હાજરી આપી અને ધર્મેન્દ્રને નમ આંખોથી શ્રદ્ધાંજલિ આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version