Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ

Dharmendra: ધર્મેન્દ્ર ની તબિયત ખરાબ થતા તમેને મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધરી રહી છે, પરંતુ મુલાકાત પર કડક પ્રતિબંધ

by Zalak Parikh
Dharmendra: Shah Rukh and Salman Couldn’t Meet Actor Despite Visiting Hospital – Here’s Why

News Continuous Bureau | Mumbai

 Dharmendra: બોલીવુડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ હોસ્પિટલમાં તેમને મળવા પર કડક પ્રતિબંધ છે. શાહરુખ ખાન, સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટીઝ હોસ્પિટલ પહોંચ્યા હતા, છતાં તેઓ ધર્મેન્દ્રને મળી શક્યા નથી.

આ સમાચાર પણ વાંચો : Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!

ડૉક્ટર્સ સિવાય કોઈને રૂમમાં પ્રવેશની મંજૂરી નહીં

સૂત્રોના જણાવ્યા મુજબ, ધર્મેન્દ્રને જે રૂમમાં રાખવામાં આવ્યા છે ત્યાં માત્ર ડૉક્ટર્સને જ પ્રવેશની મંજૂરી છે. પરિવારના સભ્યો પણ તેમને ખિડકીમાંથી જ જોઈ શકે છે.શાહરુખ અને સલમાન સહિત અનેક સ્ટાર્સે સની દેઓલ અને બોબી દેઓલ સાથે વાત કરી અને પછી હોસ્પિટલમાંથી પરત ગયા. ઘણા સેલિબ્રિટીઝે ફોન પર પણ પરિવાર સાથે સંપર્ક કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


સૂત્રોએ જણાવ્યું કે ધર્મેન્દ્ર પોતાના 90મા જન્મદિવસ (8 ડિસેમ્બર) માટે ખૂબ ઉત્સાહિત છે અને લોનાવાલાના ફાર્મહાઉસમાં ઉજવણી કરવાની યોજના બનાવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More