Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra Untold Family Story: પ્રકાશ કૌરનો મોટો ખુલાસો: “સનીએ ક્યારેય હેમા માલિની પર હુમલો નથી કર્યો,” ધર્મેન્દ્રના પરિવારની અનકહી સત્ય ઘટના.

Dharmendra Untold Family Story: પ્રકાશ કૌરે કહ્યું – “દરેક બાળક ઈચ્છે છે કે પિતા તેની માતા ને વધુ પ્રેમ કરે”, ધર્મેન્દ્ર બંને પરિવારો પ્રત્યે જવાબદાર રહ્યા

Dharmendra Untold Family Story: Prakash Kaur Reveals Truth Behind Rumors of Sunny Deol’s Anger on Hema Malini

Dharmendra Untold Family Story: Prakash Kaur Reveals Truth Behind Rumors of Sunny Deol’s Anger on Hema Malini

News Continuous Bureau | Mumbai

Dharmendra Untold Family Story: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ની પ્રોફેશનલ લાઈફ જેટલી ચર્ચામાં રહી, એટલી જ તેમની પર્સનલ લાઈફ પણ હંમેશા હેડલાઈન્સમાં રહી. 1954માં તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા અને ચાર બાળકો થયા – સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજિતા. પરંતુ ફિલ્મોમાં પ્રવેશ કર્યા બાદ ધર્મેન્દ્રનું દિલ હેમા માલિનીપર આવ્યું અને તેમણે પ્રથમ લગ્ન તોડ્યા વગર હેમા સાથે લગ્ન કર્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan Tribute: શાહરુખ ખાને ધર્મેન્દ્રને પિતા સમાન ગણાવ્યા, ‘શોલે’ સ્ટારના નિધન પર લખી ઇમોશનલ પોસ્ટ

સની દેઓલના ગુસ્સાનો દાવો

ધર્મેન્દ્ર અને હેમાના લગ્ન સમયે સની દેઓલ 24 વર્ષના હતા. રિપોર્ટ્સમાં દાવો થયો કે સની ગુસ્સામાં હેમા પર હુમલો કર્યો હતો. પરંતુ પ્રકાશ કૌરે આ દાવાને ખોટો ગણાવ્યો.એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રકાશે કહ્યું: “આ દાવો સાચો નથી. દરેક બાળક ઈચ્છે છે કે તેના પિતા તેને તેની માતાથી વધુ પ્રેમ કરે.” તેમણે ઉમેર્યું કે ધર્મેન્દ્ર બંને પરિવારો પ્રત્યે જવાબદાર રહ્યા અને હંમેશા ઘર પર પાછા ફરવાનું પસંદ કર્યું.


પ્રકાશે કહ્યું: “કોઈપણ પુરુષ હેમાને મારી કરતાં વધુ પસંદ કરે, એ સ્વાભાવિક છે. પરંતુ ધર્મેન્દ્ર એક પ્રેમાળ પિતા અને કાળજી રાખનાર પતિ રહ્યા.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version