Site icon

Dhoom 4 update: ધૂમ 4 માં વિલન ની ભૂમિકા માટે શાહરુખ ખાન સિવાય બોલિવૂડના આ સુપરસ્ટાર અભિનેતા નું નામ આવ્યું સામે, જાણો વિગત

Dhoom 4 update: ધૂમ 4 ફિલ્મ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ માં પહેલા શાહરુખ ખાન નું નામ વિલન ની ભૂમિકા માટે સામે આવ્યું હતું હવે મેકર્સ ફિલ્મમાં વિલન માટે બોલિવૂડ ના આ સુપરસ્ટાર વિશે વિચાર કરી રહ્યા છે.

dhoom 4 update shahrukh khan and ranbir kapoor can be seen in villain role in aditya chopra film

dhoom 4 update shahrukh khan and ranbir kapoor can be seen in villain role in aditya chopra film

News Continuous Bureau | Mumbai

Dhoom 4 update: ધૂમ એ યશરાજ બેનર હેઠળ બનેલી સુપરહિટ ફિલ્મ હતી ત્યારબાદ આ ફિલ્મ ના બે ભાગ ધૂમ 2 અને ધૂમ 3 આવ્યા હતા જે સુપરહિટ સાબિત થયા હતા. હવે ચાહકો ધૂમ 4 ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ધૂમ 4 ફિલ્મ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ માં પહેલા શાહરુખ ખાન નું નામ વિલન ની ભૂમિકા માટે સામે આવ્યું હતું હવે મેકર્સ ફિલ્મમાં વિલન માટે બોલિવૂડ ના આ સુપરસ્ટાર વિશે વિચાર કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Stree 2: તમન્ના ભાટિયા નો ‘આજ કી રાત’ પર ડાન્સ જોઈ બોયફ્રેન્ડ વિજય વર્મા એ કર્યું આ કામ, સ્ત્રી 2 ની સકસેસ પાર્ટી નો વિડીયો થયો વાયરલ

ધૂમ 4 માટે રણબીર કપૂર ના નામ ની ચર્ચા 

મીડિયા રિપોર્ટ મુજબ  ‘ધૂમ 4’ માટે, નિર્માતાઓ રણબીર કપૂરને શાહરૂખ ખાન સાથે વિલનની ભૂમિકામાં લેવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટ મુજબ ધૂમ 4માં અભિષેક બચ્ચનની જગ્યાએ અક્ષય કુમાર અને ઉદય ચોપરા ની જગ્યા એ રાજકુમાર રાવ જોવા મળશે. તેમજ રિપોર્ટ માં તો એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં નયનતારા અને કેટરિના કૈફ પણ જોવા મળશે.


ધૂમ 4 નું નિર્દેશન અયાન મુખર્જી કરશે, હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version