Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મની રિલીઝ પહેલા જ બંપર કમાણી, ૧૦ દિવસ પહેલા જ કરી લીધો અધધ આટલા કરોડનો બિઝનેસ

Dhurandhar 2 Advance Booking: પેડ પ્રિવ્યૂ માટે અત્યાર સુધીમાં ૧.૪૨ લાખ ટિકિટો વેચાઈ; દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ ક્રેઝ, પહેલા ભાગનો રેકોર્ડ તોડવા તરફ ફિલ્મ અગ્રેસર

Dhurandhar 2 Advance Booking: Ranveer Singh Starrer Collects Over ₹8 Crore in Advance Booking 10 Days Before Release

Dhurandhar 2 Advance Booking: Ranveer Singh Starrer Collects Over ₹8 Crore in Advance Booking 10 Days Before Release

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ ની સોશિયલ મીડિયા પર ચોતરફ ચર્ચા થઈ રહી છે. ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ માટે ચાહકોમાં એટલો ઉત્સાહ છે કે રિલીઝના ૧૦ દિવસ પહેલા જ એડવાન્સ બુકિંગમાં ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : India vs England T20: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું, સ્ટેડિયમમાં રણબીર-રાહા અને બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ; જુઓ સેલિબ્રેશનના વાયરલ ફોટોઝ.

એડવાન્સ બુકિંગમાં તોડ્યા રેકોર્ડ

મીડિયા રિપોર્ટ મુજબ, ‘ધુરંધર 2’ ના પેડ પ્રિવ્યૂ (૧૮ માર્ચ) માટે અત્યાર સુધીમાં ૧ લાખ ૪૨ હજાર ટિકિટો વેચાઈ ચૂકી છે. આ સાથે ફિલ્મે રિલીઝ પહેલા જ ૮.૮૩ કરોડ રૂપિયા ની કમાણી કરી લીધી છે. જ્યારે પહેલા ભાગે એડવાન્સ બુકિંગમાં કુલ ૯-૧૦ કરોડની કમાણી કરી હતી, જેનો રેકોર્ડ બીજો ભાગ માત્ર એકાદ દિવસમાં જ તોડી નાખશે તેવું દેખાઈ રહ્યું છે.


રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર 2’ માટે ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જે તેના એડવાન્સ બુકિંગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. અત્યાર સુધીના કુલ 6684 શોમાંથી 6457 શો માત્ર હિન્દી ભાષામાં છે, જે દર્શાવે છે કે હિન્દી બેલ્ટમાં ફિલ્મની ભારે માંગ છે. એકલા હિન્દી વર્ઝનમાં જ અત્યાર સુધીમાં 1.35 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. બ્લોક સીટ્સ સહિત ફિલ્મની કુલ કમાણી અત્યાર સુધીમાં 13.25 કરોડના આંકડા પર પહોંચી ગઈ છે. ખાસ કરીને દિલ્હી અને એનસીઆર (NCR) વિસ્તારમાં સૌથી વધુ ઓક્યુપન્સી નોંધાઈ રહી છે, જે ફિલ્મના બમ્પર ઓપનિંગ તરફ ઈશારો કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan।અમિતાભ બચ્ચને ડ્રાઈવરને હટાવી જાતે જ દોડાવી કાર! ‘જલસા’ બહાર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, બ્લોગ લખીને કહી દિલની વાત
Anupama Tv Serial Updates| ‘અનુપમા’ ના સેટ પર કેવું છે કલાકારોનું વર્તન? સચિન ત્યાગીએ રૂપાલી ગાંગુલી અને શિવમ ખજુરિયા વિશે કહી આવી વાત
Krrish 4 Movie Hrithik Roshan| ‘ક્રિશ ૪’ ના બજેટને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની હવા નીકળી! રાકેશ રોશને આપ્યું મોટું નિવેદન
Alpha Teaser Update| ‘આ અઠવાડિયે રિલીઝ થશે ‘આલ્ફા’ નું ટીઝર! આલિયા ભટ્ટ અને શર્વરી વાઘના રોલ પરથી ઉઠ્યો પડદો
Exit mobile version