Site icon

Dhurandhar 2 Set Photos Leaked: શું ‘ધુરંધર 2’ માં આ સુપરસ્ટાર ભજવશે ‘બડે સાહબ’નો રોલ? લીક થયેલા ફોટાએ ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

Dhurandhar 2 Set Photos Leaked: મુંબઈમાં ચાલી રહ્યું છે ફિલ્મનું શૂટિંગ, સંજય દત્ત અને અર્જુન રામપાલની ગુપ્ત મિટિંગનો ફોટો વાયરલ થતા સોશિયલ મીડિયા પર અટકળો તેજ

Dhurandhar 2 Set Photos Leaked: Mystery Over 'Bade Sahab' Deepens as Sanjay Dutt and Arjun Rampal Seen Together

Dhurandhar 2 Set Photos Leaked: Mystery Over 'Bade Sahab' Deepens as Sanjay Dutt and Arjun Rampal Seen Together

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Set Photos Leaked:  ફિલ્મમેકર આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ની સિક્વલ ‘ધુરંધર 2’ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મનું હાલમાં મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શૂટિંગના સેટ પરથી કેટલીક તસવીરો લીક થઈ છે, જેણે ફિલ્મમાં સૌથી રહસ્યમય પાત્ર ‘બડે સાહબ’  વિશેની ચર્ચાઓને ફરી જીવંત કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Daldal Review: કોઈ મસાલો કે શોરબકોર નથી, છતાં હચમચાવી દેશે ભૂમિ પેડનેકરની ‘દલદલ’, વાંચો સંપૂર્ણ રિવ્યુ

સંજય દત્ત અને અર્જુન રામપાલની લીક થયેલી તસવીરો

વાયરલ થયેલા ફોટામાં સંજય દત્ત પોતાના પાત્ર એસપી ચૌધરી અસલમ અને અર્જુન રામપાલ મેજર ઈકબાલના લૂકમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ ખાનગી મીટિંગ ચાલી રહી છે, જે ફિલ્મની વાર્તાનો મુખ્ય ભાગ હોઈ શકે છે. ચાહકો આ તસવીરો જોઈને અંદાજો લગાવી રહ્યા છે કે આ જ સીનમાં ફિલ્મમાં ‘બડે સાહબ’ કોણ છે તેની ઓળખ સામે આવશે.


સોશિયલ મીડિયા પર ચાહકો દાવો કરી રહ્યા છે કે અર્જુન રામપાલનું પાત્ર મેજર ઈકબાલ પોતે જ ‘બડે સાહબ’ હોઈ શકે છે. જોકે, કેટલાક યુઝર્સ આ વાત સાથે અસંમત છે. ફિલ્મ ‘ધુરંધર’ ના પહેલા ભાગમાં ‘બડે સાહબ’ ના નામનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની ઝલક જોવા મળી નહોતી. હિન્ટ મુજબ, આ પાત્ર પાકિસ્તાનની સિયાસત અને આતંકવાદની દોર સંભાળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version