Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા ફેબ્રુઆરીની આ તારીખે કરશે બીજા લગ્ન, જાણો કોણ છે દિયાનો ભાવિ પતિ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 ફેબ્રુઆરી 2021

વરૂણ ધવન અને નતાશા દલાલ બાદ હવે બોલિવૂડમાં ફરી શહેનાઈ ગુંજવા જઈ રહી છે.  પોતાના અભિનય અને સુંદરતાના કારણે ચાહકોના દિલમાં રાજ કરનારી બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા  લગ્નના બંધનમાં બધાવા જઈ રહી છે. દીયા તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કરશે. 

પ્રાપ્ત જાણકરી મુજબ, અભિનેત્રી દિયા મિર્ઝા15 ફેબ્રુઆરીએ મુંબઇમાં તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્નના પવિત્ર  બંધનમાં બંધાશે. જોકે આ લગ્નામાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ ઉપસ્થિત રહેશે. વૈભવ રેખી એક બિઝનેસમેન છે અને તે મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વૈભવ અને દિયા વચ્ચેની નિકટતા લોકડાઉન દરમિયાન વધી હતી. 

વૈભવ અને દિયા બંનેના આ બીજા લગ્ન છે. અગાઉ દિયાએ 2014 માં સાહિલ સાથે લગ્ન કર્યા હતા અને 2019 માં પતિથી અલગ થઇ ગઈ હતી અને વૈભવે અગાઉ જાણીતી યોગા ઈન્ટસ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ અને સુનૈનાની એક દીકરી પણ છે.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version