Site icon News Continuous Bureau | Mumbai

Hardik pandya: શું હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિક ના થવાના છે છૂટાછેડા, આ કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

Hardik pandya: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા એ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા છે. હવે સોશિયલ મીડિયા પર બંને ના છૂટાછેડા ના સમાચારે જોર પકડ્યું છે.

did hardik pandya natasha stankovic split

did hardik pandya natasha stankovic split

News Continuous Bureau | Mumbai

Hardik pandya: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા નું ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે હાર્દિક બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ રહ્યો હતો. હવે તેનું અંગત જીવન પણ ખતરા માં જોવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ માં હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાનો દાવો કરવામાં આવ્યો છે જેને લઈ  ચર્ચા નું બજાર ગરમ થયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: શાહરુખ ખાન ની તબિયત અંગે કિંગ ખાન ની ફ્રેન્ડ જુહી ચાવલા એ આપ્યું હેલ્થ અપડેટ, કેકેઆર ફાઇનલ ને લઈને કહી આવી વાત

હાર્દિક પંડ્યા અને નતાશા ના છૂટાછેડા 

Reddit પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં પૂછવામાં આવ્યું હતું કે ‘શું નતાશા અને હાર્દિક અલગ થઈ ગયા છે?’ આ ઉપરાંત નતાશાની સોશિયલ મીડિયા એક્ટિવિટીમાં આવેલા ફેરફારોથી અટકળોને વધુ વેગ મળ્યો છે. તેણે તેની અટક બદલી છે અને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હાર્દિકના નામના તમામ નિશાનો હટાવી દીધા છે. ચાહકોએ નોંધ્યું છે કે બંને વચ્ચે કોઈ પરસ્પર પોસ્ટ અને વાતચીત નથી, ખાસ કરીને હાર્દિકના જન્મદિવસ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ.તાજેતરમાં શેર કરેલી ક્ષણોની દેખીતી ગેરહાજરીએ લોકોને આંચકો આપ્યો હતો.


પહેલા નતાશા તેના ઇન્સ્ટાગ્રામ પર નતાશા સ્ટેનકોવિક પંડ્યા રાખ્યું હતું, પરંતુ હવે તેને હાર્દિકનું નામ સંપૂર્ણપણે હટાવી દીધું છે.તમને જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા 31 મે 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version