Site icon

Rithvik dhanjani: આશા નેગી સાથે બ્રેકઅપ બાદ ટીવી ની આ સુંદર અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે રીત્વિક ધનજાની! બંને ની એક તસવીર એ ખોલ્યું રહસ્ય

Rithvik dhanjani: રિત્વિક ધનજાની ટીવી અભિનેતા ની સાથે એક સારો હોસ્ટ પણ છે. રીત્વિક તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવ્યો છે. રીત્વિક ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે તે ટીવી ની આ સુંદર અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.

did rithvik dhanjani confirms relationship with krystle dsouza

did rithvik dhanjani confirms relationship with krystle dsouza

News Continuous Bureau | Mumbai 

Rithvik dhanjani: રિત્વિક ધનજાની ટીવી અભિનેતા ની સાથે એક સારો હોસ્ટ પણ છે. રીત્વિક તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવ્યો છે.રીત્વિક પહેલા પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી આશા નેગી સાથે રિલેશન માં હતો પરંતુ કોઈ કારણોસર તેમનું બ્રેકઅપ થઇ ગયું. હવે રીત્વિક ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે તે ટીવી ની આ સુંદર અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: માત્ર આટલા જ કરોડ માં વેચી કંગના એ તેની મુંબઈ ની પ્રોપર્ટી? એક સમયે ચાલ્યું હતું તેના બંગલા પર બીએમસી નું બુલડોઝર

રીત્વિક અને ક્રિસ્ટલ ડિસોઝા કરી રહ્યા છે ડેટ?

ક્રિસ્ટલ ડિસોઝા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાઉસ પાર્ટી ની ઘણી તસવીરો શેર કરી છે તેમાં રીત્વિક ધનજાની પણ જોવા મળી રહ્યો છે.આ નોર્મલ છે પરંતુ આ તસવીર માં ક્રિસ્ટલ એ રીત્વિક સાથે ની એક તસવીર પર હાર્ટ સ્ટીકર લગાવ્યું છે જેને જોયા બાદ તેમના ફેન્સ ક્રિસ્ટલ અને રિત્વિકના સંબંધો વિશે અટકળો લગાવવા લાગ્યા છે. 


રીત્વિક ઘણી ટીવી સિરિયલ માં જોવા મળી ચુક્યો છે તેમજ તે ઘણા શો ને હોસ્ટ પણ કરી ચુક્યો છે. સાથે જ ક્રિસ્ટલ ડિસોઝા પણ ટીવી અભિનેત્રી છે તેમજ તે બોલિવૂડ ની ફિલ્મ માં પણ જોવા મળી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના મેકર્સની વધી મુશ્કેલી! ગુરબાણીના અપમાનનો લાગ્યો ગંભીર આરોપ; મહારાષ્ટ્ર શીખ સંગઠન લાલઘૂમ, કરી આ મોટી માંગ.
Dhurandhar 3 Release Date: ‘ધુરંધર 3’ નો શંખનાદ! બીજા ભાગના ક્લાઈમેક્સે મચાવી સનસનાટી; શું જૂન મહિનામાં જોવા મળશે ત્રીજો ભાગ?
The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Exit mobile version