શું ખરેખર રિષભ પંત ને હોસ્પિટલમાં મળવા પહોંચી ઉર્વશી રૌતેલા? સોશયલ મીડિયા પર શેર કરી હોસ્પિટલ ની તસવીર, ચાહકો એ કહી આવી વાત

જે હોસ્પિટલમાં રિષભ પંત દાખલ છે, અચાનક તે હોસ્પિટલનો ફોટો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવો લોકોની સમજની બહાર છે. યુઝર્સને ખાતરી છે કે ઉર્વશી ક્રિકેટરને હોસ્પિટલમાં મળી છે. ઉર્વશી રૌતેલા જ્યાં પણ જાય છે, તે જે કોઈપણ પોસ્ટ કરે છે તેને લઇ ને યૂઝર્સ ઘણીવાર અભિનેત્રીને ટ્રોલ કરે છે.

શું ખરેખર રિષભ પંત ને હોસ્પિટલમાં મળવા પહોંચી ઉર્વશી રૌતેલા? સોશયલ મીડિયા પર શેર કરી હોસ્પિટલ ની તસવીર, ચાહકો એ કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટર ઋષભ પંત ( rishabh pant ) આ દિવસોમાં હોસ્પિટલમાં ( mumbai hospital ) એડમિટ છે. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ( urvashi rautela ) ઋષભ પંતના અકસ્માત ( accident ) બાદ ચર્ચામાં આવી છે. રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશીની ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફરી એકવાર ઉર્વશી પોતાની પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે.

Join Our WhatsApp Community

ઉર્વશીએ હોસ્પિટલનો ફોટો શેર કર્યો

did urvashi rautela met rishabh pant in mumbai hospital after accident

વાસ્તવમાં ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક એવો ફોટો શેર કર્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે દિલ ના હાથે મજબુર થઈને રિષભ પંતને મળવા પહોંચી છે. તમને જણાવી દઈએ કે ઋષભ પંત ના અકસ્માત ના સમાચાર સામે આવ્યા બાદ ઉર્વશી રૌતેલા ની ‘પ્રાર્થના’ પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. જે બાદ હવે ફરી એકવાર ઉર્વશીએ હોસ્પિટલ ની તસવીર પોસ્ટ કરી છે જેમાં રિષભ પંત દાખલ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઉર્વશી ઋષભ ને મળવા ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાત નું ગૌરવ: 78 વર્ષીય ઉર્મિલા બા, જે ઘરે ઘરે રસોઈ કરીને બની બિઝનેસ વુમન, શું હવે તે પૂરું કરશે તેનું માસ્ટર શેફ ઇન્ડિયા બનવાનું સપનું? જાણો ઉર્મિલા બા ની સંઘર્ષ યાત્રા વિશે

દિલથી મજબૂર થઇ ઉર્વશી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ નો ફોટો શેર કર્યો છે. ઉર્વશીના ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલનો ફોટો જોયા પછી, ઉર્વશી અને ઋષભ પંત બંનેના ચાહકો મૂંઝવણમાં છે કે આખરે અભિનેત્રી ના મગજમાં શું ચાલી રહ્યું છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તેણી ખરેખર રિષભ પંતને જોવા માટે પહોંચી છે અથવા તો આ સોશિયલ મીડિયા પર લાઇમ લાઇટ મેળવવાનો કોઈ રસ્તો છે.

IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત સામે રમવાથી ડરતું પાકિસ્તાન હવે નમ્યું? ICCની કડક ચેતવણી બાદ PCBએ સમાધાન માટે લંબાવ્યો હાથ
PM Modi Malaysia Visit 2026: વર્ષો બાદ PM મોદી મલેશિયાની ધરતી પર! જાણો કેમ આ પ્રવાસ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે અને શું છે એજન્ડા?
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
India-US Trade Deal: ખેતીથી વેપાર સુધી… અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતને શું થયો ફાયદો? સમજો આખું ગણિત.
Exit mobile version