દિલીપકુમારની તબિયત સુધરતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બુધવારે ઑપરેશન દ્વારા દિલીપકુમારનાં ફેફસાંમાંથી 350ml પાણી કાઢવામાં આવ્યું હતું.