Site icon

પીઢ અભિનેતા દિલીપ કુમારની તબિયતને લઈને આવ્યા સારા સમાચાર, સાયરાબાનુએ આપી આ જાણકારી ; જાણો હાલ કેવું છે અભિનેતાનું સ્વાસ્થ્ય

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત અંગે ઉડતી અફવાઓ વચ્ચે સાયરાબાનુએ અભિનેતાનાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી  છે. 

સાયરાબાનુએ જણાવ્યું કે, તેમની તબિયત હાલ સારી છે. જોકે તેઓ હજુ પણ ICU માં જ છે. પરંતુ જયારે ડોક્ટર્સ સલાહ આપશે, ત્યારે અમે તેને ઘરે લઇ આવીશું. 

Join Our WhatsApp Community

દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ગત તા. 30 જૂનના રોજ મુંબઈ ખાતે પી ડી હિન્દુજા હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં શેરબજારના સેન્સેક્સની જેમ ઉતાર-ચડાવ જારી ; જાણો આજે કેટલા લોકોના થયા મોત

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version