Site icon News Continuous Bureau | Mumbai

Diljit dosanjh: દિલજિત દોસાંજ ની કોન્સર્ટમાં ચોરો ની હાથચાલાકી, અધધ આટલી નોંધાઈ એફઆઈઆર, જાણો સમગ્ર મામલો

Diljit dosanjh: દિલજિત દોસાંજ ની કોન્સર્ટ જયપુર માં યોજાઈ હતી. આ દરમિયાન ચોરો એ લોકો ના મોબાઈલ ફોન ચોરી લીધા હતા જેની 32 થી પણ વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે.

diljit dosanjh jaipur concert police file nearly 32 firs of mobile robberies

diljit dosanjh jaipur concert police file nearly 32 firs of mobile robberies

News Continuous Bureau | Mumbai

Diljit dosanjh: દિલજિત દોસાંજ ની કોન્સર્ટ જયપુર માં યોજાઈ હતી.આ દરમિયાન ચોરો એ લોકો ના મોબાઈલ ફોન ચોરી લીધા હતા.જયપુર પોલીસ સ્ટેશન માં મોબાઈલ ફોનની ચોરીની સતત ફરિયાદો નોંધવામાં આવી રહી છે. જયપુર પોલીસ કમિશ્નર એ જણાવ્યું કે શહેર પોલીસને શંકા છે કે એક ગેંગ કોન્સર્ટમાં ઘુસી ગઈ હતી અને મોબાઈલ ફોન લઈને ભાગી ગઈ હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ શહેજાદા એ વિવયન વિશે કહી આવી વાત, અભિનેતા ની ઇન્ટરવ્યૂ થયો વાયરલ

દિલજિત દોસાંજ ની કોન્સર્ટ માં ઘુસ્યા ચોર 

મીડિયા રિપોર્ટ મુજબ આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં 32 એફઆઈઆર નોંધવામાં આવી છે. જો કે, વધુ ફરિયાદો મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોન્સર્ટ પછી, પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ત્રણ કલાકના શો દરમિયાન લગભગ 100 મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હતા.


સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં ભારે ભીડને કારણે એવું વાતાવરણ સર્જાયું હતું તેમજ જેઓ પોતાના ફોનના દસ્તાવેજો લઈને આવ્યા હતા તેમની સામે જ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે 32 એફઆઈઆર દાખલ કરી, તેમાંથી ઘણાના ફોન ખોવાઈ ગયા તેઓ શોમાં હાજરી આપવા માટે નવી દિલ્હી, હરિયાણા અને પંજાબથી આવ્યા હતા.પોલીસ હાલમાં ચોરી માટે જવાબદાર ગેંગને ઓળખવા માટે કેટલાક શકમંદોની પૂછપરછ કરી રહી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version