Site icon News Continuous Bureau | Mumbai

Diljit dosanjh: દિલજિત દોસાંજ ના મિત્ર એ કર્યો મોટો ખુલાસો, અભિનેતા ના લગ્ન ને લઈને કહી આવી વાત

Diljit dosanjh: દિલજીત દોસાંજ તેના લગ્ન ને લઈને ચર્ચામાં છે. હવે તેના લગ્નનું સત્ય સામે આવ્યું છે. હાલમાં જ દિલજિત ના એક મિત્રએ એક ઈન્ટરવ્યુમાં અભિનેતાના લગ્ન વિશે ચોંકાવનારો દાવો કર્યો છે.

diljit dosanjh marriage truth reveal by friend

diljit dosanjh marriage truth reveal by friend

News Continuous Bureau | Mumbai  

Diljit dosanjh: દિલજીત દોસાંજ તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઇ ને ચર્ચામાં રહે છે. હાલ દિલજિત તેની આગામી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 12મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસો થી દિલજિત ના લગ્ન ના સમાચાર ચાલી રહ્યા છે. હવે આ સમાચારો પર દિલજિત ના એક મિત્ર ને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: અલ્લુ અર્જુન ના જન્મદિવસ પર તેના ચાહકો ને મળી મોટી ગિફ્ટ, રિલીઝ થયું પુષ્પા 2 નું ધમાકેદાર ટીઝર

 

પરણેલો છે દિલજિત દોસાંજ 

મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ માં ઈન્ટરવ્યુમાં દિલજીત દોસાંજ ના મિત્રએ દાવો કર્યો છે કે ‘દિલજીત ની પત્ની ભારતીય-અમેરિકન છે અને તેને એક પુત્ર પણ છે. દિલજીતની પત્ની અને પુત્ર અમેરિકામાં રહે છે. જ્યારે તેના માતા-પિતા લુધિયાણામાં રહે છે.’


જો કે દિલજીત ના મિત્રના આ દાવા પર અભિનેતાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version