Site icon

Diljit-PM Modi video viral: પીએમ મોદીએ થપથપાવી દિલજિત દોસાંજ ની પીઠ, ગાયકે ગાયું ગીત તો વડાપ્રધાને કર્યું આ કામ, જુઓ વિડીયો

Diljit-PM Modi video viral: દિલજિત દોસાંજ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો.આ મુલાકાત દરમિયાન પીએમ મોદી એ ગાયક ની પીઠ થપથપાવી હતી દિલજિતે તેની પીએમ મોદી સાથે નો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે.

diljit dosanjh memorable meeting with pm modi sing song for him

diljit dosanjh memorable meeting with pm modi sing song for him

News Continuous Bureau | Mumbai

Diljit-PM Modi video viral: દિલજિત દોસાંજે દેશ ના વિવિધ રાજ્યો માં તેની સિંગિંગ ટુર કરી હતી. દિલજિત ની આ ટુર નું નામ દિલ લ્યુમિનાટી હતું. દિલજિત દોસાંજ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો.આ મુલાકાત દરમિયાન પીએમ મોદી એ ગાયક ની પીઠ થપથપાવી હતી દિલજિતે તેની પીએમ મોદી સાથે નો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Hrithik roshan: સુઝાન અને તેના બોયફ્રેન્ડ સાથે વેકેશન માણી રહેલા રિતિક રોશન સાથે પોઝ આપતો જોવા મળ્યો મોહબ્બતેં નો આ અભિનેતા, તસવીર માં ઓળખવો બન્યો મુશ્કેલ

પીએમ મોદી ને મળ્યો દિલજિત દોસાંજ 

દિલજિત એ શેર કરેલા વિડીયો માં પીએમ મોદી કહી રહ્યા છે કે, ‘જ્યારે ભારતના ગામડાનો છોકરો વિશ્વમાં પોતાનું નામ પ્રસિદ્ધ કરે છે ત્યારે સારું લાગે છે. તમારું નામ દિલજીત છે અને તમે બધાના દિલ જીતી રહ્યા છો’પીએમ મોદીસાથેની વાતચીત દરમિયાન દિલજિતે કહ્યું કે તે બાળપણમાં સાંભળતો હતો કે ભારત એક મહાન દેશ છે. પરંતુ જ્યારે તેણે પોતાનો દેશ જોયો અને સમજ્યો ત્યારે તેને સમજાયું કે આપણો દેશ ખરેખર મહાન છે. તેના પર વડાપ્રધાને કહ્યું કે આપણો દેશ અને સંસ્કૃતિ ખૂબ જ જીવંત છે.


આ દરમિયાન દિલજિત અને પીએમ મોદી એ યોગ પર પણ વાત કરી હતી.વિડીયો ના અંત માં દિલજિત એક ભક્તિ ગીત ગાતો જોવા મળ્યો હતો જેના પર પીએમ મોદી ટેબલ પર જ તબલા ની જેમ થાપ આપી રહ્યા હતા.પ્રિયમ મોદી નું આ કાર્ય જોઈ દિલજિત ખુબ ખુશ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version